[00:00.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:09.00]
اَللّٰهُمَّ ارْزُقْنِيْ فِيْهِ الذِّهْنَ وَ التَّنْۢبِيْهَ
અલ્લાહુમ્મર ઝુકની ફી હિઝઝેન વ તમ્બીહ
અય અલ્લાહ, મને આ મહીનામાં હોશિયારી અને જાગૃતિ અતા કર,
[00:16.00]
وَ بَاعِدْنِيْ فِيْهِ مِنَ السَّفَاهَةِ وَ التَّمْوِيْهِ
વબાઇદની ફીહે મીન સફાહતે વ તમવીહે
અને મને આ મહીનામાં મૂર્ખતા અને દગાબાજીથી દૂર રાખ,
[00:23.00]
وَ اجْعَلْ لِيْنَصِيْبًا مِنْ كُلِّ خَيْرٍ تُنْزِلُ فِيْهِ
વ જઅલલી નસીબમ મીન કુલ્લે ખયરીન તુન્ઝેલો ફીહે
અને મને તે દરેક નેકી નસીબ કર કે જે આ મહીનામાં નાઝિલ થાય છે,
[00:30.00]
بِجُوْدِكَ يَا اَجْوَدَ الْاَجْوَدِيْنَ
બેજુદકે યા અજવદલ અજવદીન
તારી અતાના વાસ્તાથી, અય નેઅમતો અતા કરવાવાળાઓ માં સૌથી વધારે અતા કરનાર.

[00:04.00]

[00:08.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:15.00]
اَللّٰهُمَّ ارْزُقْنِيْ فِيْهِ الذِّهْنَ وَ التَّنْۢبِيْهَ وَ بَاعِدْنِيْ فِيْهِ مِنَ السَّفَاهَةِ وَ التَّمْوِيْهِ
અલ્લાહુમ્મર ઝુકની ફી હિઝઝેન વ તમ્બીહ વબાઇદની ફીહે મીન સફાહતે વ તમવીહે
અય અલ્લાહ, મને આ મહીનામાં હોશિયારી અને જાગૃતિ અતા કર, અને મને આ મહીનામાં મૂર્ખતા અને દગાબાજીથી દૂર રાખ,
[00:24.00]
وَ اجْعَلْ لِيْنَصِيْبًا مِنْ كُلِّ خَيْرٍ تُنْزِلُ فِيْهِ بِجُوْدِكَ يَا اَجْوَدَ الْاَجْوَدِيْنَ
વ જઅલલી નસીબમ મીન કુલ્લે ખયરીન તુન્ઝેલો ફીહે બેજુદકે યા અજવદલ અજવદીન
અને મને તે દરેક નેકી નસીબ કર કે જે આ મહીનામાં નાઝિલ થાય છે, તારી અતાના વાસ્તાથી, અય નેઅમતો અતા કરવાવાળાઓ માં સૌથી વધારે અતા કરનાર.
[00:36.00]