ઝિયારત એ રાજબિયાહ

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمَانِ الرَّحِيمِ

બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

શરુ કરું છુ અલ્લાહ ના નામ થી જે રેહમાન અને રહીમ છે

[00:17.00]

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:26.00]

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِیْ اَشْهَدَنَا مَشْهَدَ اَوْلِیٰآئِهٖ فِیْ رَجَبٍ

અલહમદુ લિલ્લાહીલ લઝી અશહદના મશહદ અવલીયાઈહી ફી રજબીન

વખાણ છે તે અલ્લાહના કે જેણે રજબના મહિનામાં તેના અવલીયાના હરમમાં અમને હાજર કર્યા

[00:35.00]

وَّ اَوْجَبَ عَلَیْنَا مِنْ حَقِّهِمْ مَا قَدْ وَجَبَ

વ અવજબ અલયના મિન હક્કીહીમ મા કદ વ જબ

અને તેઓના હક્કમાંથી અમારી માટે જે કઈ જરૂરી હતું તે વાજિબ કર્યું

[00:40.00]

وَ صَلَّی اللهُ عَلٰی مُحَمَّدِ نِالْمُنْتَجَبِ

વ સલ્લલ્લાહો અલા મોહમ્મદીન અલમુનતજબી

અને અય અલ્લાહ ! સલવાત થાય તારા ચૂંટાયેલા હઝરત મુહમ્મદ (સ.અ.વ.)

[00:46.00]

وَ عَلٰی اَوْصِیَآئِهِ الْحُجُبِ

વ અલા અવસીયાઈહી અલહુજુબી

અને નજાત અપાવનાર તેમના જાનશીનો પર.

[00:50.00]

اَللّٰهُمَّ فَكَمَآ اَشْهَدْتَنَا مَشْهَدَهُمْ

અલ્લાહુમ્મ ફકમા અશહદતના મશહદહુમ

અય અલ્લાહ (તારો શુક્ર અને એહસાન છે કે) તે અમોને તેઓની બારગાહમાં હાજર કર્યા,

[00:55.00]

فَاَنْجِزْ لَنَا مَوْعِدَهُمْ

ફઅનજીઝ લના મવઈદહુમ

તો તો સાથે-સાથે અમોને અપાયેલા વાયદાને પણ પુરા કર

[00:59.00]

وَ اَوْرِدْنَا مَوْرِدَهُمْ

વ અવરીદના મવરીદહુમ

અને અમોને તેઓની જગ્યાએથી દાખલ કર,

[01:05.00]

غَیْرَ مُحَلِّئِیْنَ عَنْ وِرْدٍ

ગયર મુહલઇન અન વિરદીન

એવી રીતે કે હંમેશાના ઘર અને જન્નતમાં દાખિલ થવાથી

[01:08.00]

فِیْ دَارِ الْمُقَامَۃِ وَ الْخُلْدِ

ફી દારીલ મુકામતી વઅલખુલદી

દૂર કરવામાં ન આવીએ.

[01:13.00]

وَ السَّلَامُ عَلَیْكُمْ

વસ્સલામો અલયકુમ

અને સલામ થાય તમારી ઉપર (અય ખુદાના અવલીયા),

[01:18.00]

اِنِّیْ قَصَدْتُّكُمْ وَ اعْتَمَدْتُّكُمْ

ઈન્ની કદ કસદતુકુમ વ અતમદતુકુમ

હું તમારો ઈરાદો કરીને આવ્યો છે અને મારી ઈચ્છાઓ અને હાજતો માટે તમારી ઉપર આધાર રાખું છું,

[01:21.00]

بِمَسْئَلَتِیْ وَ حَاجَتِیْ

બિમસઅલતી વહાજતી

મારી (પેહલી) હાજત (છે)

[01:26.00]

وَ هِیَ فَكَاكُ رَقَبَتِیْ مِنَ النَّارِ

વ હીય ફકાકુ રકબતી મીન્ન નારી

જહન્નમની આગથી છુટકારો

[01:34.00]

وَ الْمَقَرُّ مَعَكُمْ فِیْ دَارِ الْقَرَارِ

વલમકરુ મઅકુમ ફી દારી અલકરારી

અને (અને બીજી હાજત) તમારા નેક ભલા શિઆઓની સાથે હમેશાના ઘર (જન્નત)માં

[01:39.00]

مَعَ شِیْعَتِكُمُ الْاَبْرَارِ

મઅ શીયઅતીકુમ અલ અબરારી

તમારી હિલ્યતુલ રજબીયૂન સાથે જગ્યા મેળવવાની છે;

[01:45.00]

وَ السَّلَامُ عَلَیْكُمْ بِمَا صَبَرْتُمْ

વસ્સલામો અલયકુમ બેમા સબરતુમ

અને સલામ થાય તમારી ઉપર તમોએ કરેલી સબ્ર માટે,

[01:49.00]

فَنِعْمَ عُقْبَیٰ الدَّارِ

ફનીઅમ ઉકબા અલદદારી

કેવું સરસ છે આખેરત નું આ ઘર !!

[01:56.00]

اَنَا سَائِلُكُمْ وَ آمِلُكُمْ فِیْمَا اِلَیْكُمْ التَّفْوِیْضُ

અના સાઈલુકુમ વ આમીલકુમ ફીમા ઈલયકુમ અલતતફવીઝૂ

હું તમારી પાસે માંગણી કરું છું અને તમારી પાસે આરઝૂ અને ઉમ્મીદ રાખું છું એ બાબતોમાં જેમાં તમને (અલ્લાહ તરફથી) ઇખ્તેયાર છે

[02:04.00]

وَ عَلَیْكُمُ التَّعْوِیْضُ

વ અલયકુમ અતતવીઝૂ

અને જેનો બદલાવ તમારા હુકમ મુજબ થાય છે,

[02:09.00]

فَبِكُمْ یُجْبَرُ الْمَهِیْضُ

ફબીકુમ યુઝનરુ અલમહીઝૂ

(ફક્ત) તમારા થકી જ તૂટેલાઓ સંધાય છે,

[02:13.00]

وَ یُشْفَی الْمَرِیْضُ

વ યુશફા અલમરીઝૂ

બિમારો તંદુરસ્ત થાય છે,

[02:15.00]

وَ مَا تَزْدَادُ الْاَرْحَامُ وَ مَا تَغِیْضُ

વમા તજદાદુ અલઅરહામુ વમા તગીઝૂ

અને માતાઓના પેટમાં રહેલ ગર્ભમાં વધારો કે ઘટાડો (થાય છે);

[02:23.00]

اِنِّیْ بِسِرِّكُمْ مُؤْمِنٌ

ઈન્ની બિસરીકુમ મોઅમીનુ

હું તમારા ભેદો પર ઈમાન ધરાવું છું

[02:25.00]

وَّ لِقَوْلِكُمْ مُسَلِّمٌ

વ લિકવલીકુમ મુસલીમુન

અને તમારા હુકમો સામે તસ્લીમ (શરણાગતી સ્વીકારું) છું

[02:29.00]

وَّ عَلَی اللهِ بِكُمْ مُقْسِمٌ

વ અલા અલાહી બેકુમ મુકસીમુ

અને તમને અલ્લાહની કસમ આપું એ બાબત માટે કે

[02:33.00]

فِیْ رَجْعِیْ بِحَوَآئِجِیْ

ફી રજઈ બેહવાઈઝી

તમારા હરમથી મારી હાજતોની કાબુલિયત સાથે છું

[02:36.00]

وَ قَضَآئِهَا وَ اِمْضَآئِهَا

વ કઝાઈહા વઈમઝાઈહા

પાછો ફરું અને તે (હાજતો) ને અમલીજામો પેહરાવી

[02:39.00]

وَ اِنْجَاحِهَا وَ اِبْرَاحِهَا

વ ઈનજાહીહા વ ઇબરાહીહા

તેમાં કામયાબીની મહોરની સાથે (પાછો ફરું), તેમજ તેની મુશ્કેલીઓ દૂર કરાવી

[02:46.00]

وَ بِشُؤُوْنِیْ لَدَیْكُمْ وَ صَلَاحِهَا

વ બેશુઉની લદયકુમ વસલાહીહા

અને મારા કાર્યો તમારી પાસે સુધારીને (પાછો ફરું).

[02:51.00]

وَ السَّلَامُ عَلَیْكُمْ سَلَامَ مُوَدِّعٍ

વઅસ્સલામો અલયકુમ સલામ મુવદીઇન

તમારી પર સલામ થાય, વિદાય કરવાવાળા ના સલામ

[02:51.00]

وَّ لَكُمْ حَوَآئِجَهٗ مُوْدِعٌ

વલકુમ હવાઈજહુ મુવદીઉન

જેણે પોતાની ઈચ્છાઓ અને હાજતો તમને સોંપી

[03:01.00]

یَّسْئَلُ اللهَ اِلَیْكُمُ الْمَرْجِعَ

યસાલુ અલ્લાહ ઈલયકુમ અલમરઝીઅ

અને આનંદિત રહેઠાણ અતા કરે,

[03:05.00]

وَ سَعْیُهٗ اِلَیْكُمْ غَیْرَ مُنْقَطِعٍ

વ સઅયુહુ ઈલયકુમ ગયર મુનકતીઇન

ત્યાં સુધી કે મૃત્યુ આવી પહોંચે અને મારો સુખદ અંત થાય,

[03:11.00]

وَّ اَنْ یَّرْجِعَنِیْ مِنْ حَضْرَتِكُمْ خَیْرَ مَرْجِعٍ

વ અન યરજીઅની મિન ખજરીતીકુમ ખયર મરજીઇન

અને હમેંશાની નાઝ-નેઅમતમાં રહું અને અમર જીવન પામું,

[03:16.00]

اِلٰی جَنَابٍ مُّمْرِعٍ

ઈલા જનાબી મુમરીઇન

હમેશા રહેવાવાળો (સ્વાદિષ્ટ) ખોરાક,

[03:20.00]

وَّ خَفْضِ مُوَسَّعٍ

વ ખફઝીન મુવસ્સઈન

પાક અને તહૂર પીણાઓ નસીબ થાય,

[03:24.00]

وَّ دَعَۃٍ وَّ مَهَلٍّ اِلٰی حِیْنِ الْاَجَلِ

વદઅતિન વ મહલીન ઈલા હીન અલઅઝલી

અને ઠંડક આપતું પાણી એકવાર અને અનેકવાર પીવું

[03:26.00]

وَ خَیْرِ مَصِیْرٍ وَّ مَحَلٍّ فِی النَّعِیْمِ الْاَزَلِ

વ ખયરી મસીરીન વ મહલીન ફી અલનઈમ અલઅઝલી

અને પીવાથી કંટાળો પણ ન આવે;

[03:32.00]

وَ الْعَیْشِ الْمُقْتَبَلِ

વલઅયશી અલમુકતબલી

અને તમારી ઉપર અલ્લાહની રેહમતો, બરકતો,

[03:34.00]

وَ دَوَامِ الْاُكُلِ

વ દવામી અલઉકુલી

તહીય્યાત થાય

[03:35.00]

وَ شُرْبِ الرَّحِیْقِ وَ السَّلْسَلِ

વ શુરબી અલરરહીકીન વઅલસ્સલસલી

ત્યાં સુધી કે હું ફરીવાર તમારી સમક્ષ હાજર થાવ

[03:40.00]

وَ عَلٍّ وَّ نَهَلٍ لَا سَاَمَ مِنْهُ وَ لَا مَلَلَ

વ અલ્લી વ નહલી લા સલામ મિનહુ વલા મલલ

અને તમારી હુકુમતમાં સફળ થાવ અને તમારી સાથે મશુર થાવ

[03:45.00]

وَ رَحْمَۃُ اللهِ وَ بَرَكَاتُهٗ وَ تَحِیَّاتُهٗ عَلَیْكُمْ

વ રહમતુન અલ્લાહી વ બરકાતુહુ વ તહીયાતુહુ અલયકુમ

અને અલ્લાહની રેહમતો, બરકતો, દુરૂદ તથા તહીય્યાત થાય તમારી ઉપર

[03:52.00]

حَتَّی الْعَوْدِ اِلٰی حَضْرَتِكُمْ

હતતા અલઅવદી ઈલા હજરતીકુમ

ત્યાં સુધી કે હું ફરીવાર તમારી સમક્ષ હાજર થાવ

[03:57.00]

وَ الْفَوْزِ فِیْ كَرَّتِكُمْ

વઅલફવઝી ફી કરરતીકુમ

અને તમારી હુકુમતમાં સફળ થાવ

[03:59.00]

وَ الْحَشْرِ فِیْ زُمْرَتِكُمْ

વઅલહશરી ફી ઝૂમરતીકુમ

અને તમારી સાથે મશુર થાવ

[04:04.00]

وَ السَّلَامُ عَلَیْكُمْ وَ رَحْمَۃُ اللهِ وَ بَرَكَاتُهٗ عَلَیْكُمْ وَ صَلَوَاتُهٗ وَ تَحِیَّاتُهٗ

વ રહમતુન અલ્લાહી વ બરકાતુહુ અલયકુમ વ સલવાતુહુ વ તહીયાતુહુ

અને અલ્લાહની રેહમતો, બરકતો, દુરૂદ તથા તહીય્યાત થાય તમારી ઉપર

[04:16.00]

وَ هُوَ حَسْبُنَا وَ نِعْمَ الْوَكِیْلُ۔

વ હોવ હસબુના વ નેઅમલ વકીલુ

અને તે અલ્લાહ અમારા માટે કાફી છે અને કેવો સરસ વકીલ છે.

[00:00.00]

 

 

 

શેખ ને હઝરત ઈમામ-ઉલ-અસ્ર અજ્જલલ્લાહુ તઆલા ફરજહુશ-શરીફ કે નાઇબ-એ-ખાસ અબુલ કાસિમ હુસૈન બિન રૂહؒ સે રિવાયત કી હૈ કે રજબ કે મહિને મેં આઈમ્માؑ મેં સે જિસ ઈમામ કી ઝરીહ-એ-મુબારકહ પર જાય તો ઉસ મેં દાખિલ હોતે વક્ત યે ઝિયારત-એ-માહ-એ-રજબ પઢે।

[00:21.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મ્દીવ વ આલે મોહમ્મદ

અયે અલ્લાહ, મુહમ્મદ ઔર ઉનકી આલ પર રેહમત નઝીલ ફરમા

 

[00:25.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

અલ્લાહ કે નામ સે જો બડા મહેરબાન ઔર નિહાયત રહમ કરને વાલા હૈ.

 

[00:29.00]

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِیْ اَشْهَدَنَا مَشْهَدَ اَوْلِیٰآئِهٖ فِیْ رَجَبٍ

અલહમદુ લિલ્લાહીલ લઝી અશહદના મશહદ અવલીયાઈહી ફી રજબીન

હમ્દ ખુદા હી કે લીયે હૈ જિસને હમેં રજબ મેં અપને ઔલિયા કી ઝિયારત-ગાહોં પર હાઝિર કિયા

 

[00:36.00]

وَّ اَوْجَبَ عَلَیْنَا مِنْ حَقِّهِمْ مَا قَدْ وَجَبَ

વ અવજબ અલયના મિન હક્કીહીમ મા કદ વ જબ

ઔર ઉન કા હક હમ પર વાજિબ કિયા જો હોના ચાહીયે થા

 

[00:41.00]

وَ صَلَّی اللهُ عَلٰی مُحَمَّدِ نِالْمُنْتَجَبِ

વ સલ્લલ્લાહો અલા મોહમ્મદીન અલમુનતજબી

ઔર અલ્લાહ કી રહમત હો મુહમ્મદ પર જો મુન્તખબ કિયે ગયે

 

[00:48.00]

وَ عَلٰی اَوْصِیَآئِهِ الْحُجُبِ

વ અલા અવસીયાઈહી અલહુજુબી

ઔર ઉન કે ઔસિયા પર જો હિજાબ-વાલે હૈં

 

[00:51.00]

اَللّٰهُمَّ فَكَمَآ اَشْهَدْتَنَا مَشْهَدَهُمْ

અલ્લાહુમ્મ ફકમા અશહદતના મશહદહુમ

એ અલ્લાહ! જિસ તરહ તુને હમેં ઉન કી ઝિયારત કી તૌફીક દી

 

[00:57.00]

فَاَنْجِزْ لَنَا مَوْعِدَهُمْ

ફઅનજીઝ લના મવઈદહુમ

તો હમારે લીયે ઉન કા વાદા પૂરા ફરમા

 

[01:00.00]

وَ اَوْرِدْنَا مَوْرِدَهُمْ

વ અવરીદના મવરીદહુમ

ઔર હમેં ઉન કી જાયે વુરૂદ પર દાખિલ ફરમા

 

[01:03.00]

غَیْرَ مُحَلِّئِیْنَ عَنْ وِرْدٍ

ગયર મુહલઇન અન વિરદીન

બિલા કિસી રોક-ટોક કે

 

[01:05.00]

فِیْ دَارِ الْمُقَامَۃِ وَ الْخُلْدِ

ફી દારીલ મુકામતી વઅલખુલદી

દારૂલ મુકામા ઔર ખુલ્દ મેં

 

[01:09.00]

وَ السَّلَامُ عَلَیْكُمْ

વસ્સલામો અલયકુમ

ઔર સલામ હો આપ સબ પર

 

[01:12.00]

اِنِّیْ قَصَدْتُّكُمْ وَ اعْتَمَدْتُّكُمْ

ઈન્ની કદ કસદતુકુમ વ અતમદતુકુમ

મેંને તુમ્હારી તરફ કસ્દ કિયા ઔર તુમ પર ભરોસા કિયા

 

[01:18.00]

بِمَسْئَلَتِیْ وَ حَاجَتِیْ

બિમસઅલતી વહાજતી

અપની મસ્અલા ઔર હાજત કે સાથ

 

[01:21.00]

وَ هِیَ فَكَاكُ رَقَبَتِیْ مِنَ النَّارِ

વ હીય ફકાકુ રકબતી મીન્ન નારી

ઔર વો યે હૈ કે મેરી ગર્દન આગ સે આઝાદ હો

 

[01:25.00]

وَ الْمَقَرُّ مَعَكُمْ فِیْ دَارِ الْقَرَارِ

વલમકરુ મઅકુમ ફી દારી અલકરારી

ઔર મેરા ઠીકાના તુમ્હારે સાથ દારૂલ કરાર મેં હો

 

[01:29.00]

مَعَ شِیْعَتِكُمُ الْاَبْرَارِ

મઅ શીયઅતીકુમ અલ અબરારી

તુમ્હારે નેક ઔર અબ્રાર શીયોં કે સાથ

 

[01:32.00]

وَ السَّلَامُ عَلَیْكُمْ بِمَا صَبَرْتُمْ

વસ્સલામો અલયકુમ બેમા સબરતુમ

ઔર સલામ હો આપ સબ પર ઇસ લીયે આપને સબ્ર કિયા

 

[01:37.00]

فَنِعْمَ عُقْبَیٰ الدَّارِ

ફનીઅમ ઉકબા અલદદારી

તો ક્યા હી અચ્છા હૈ આખેરત કા અંજામ

 

[01:41.00]

اَنَا سَائِلُكُمْ وَ آمِلُكُمْ فِیْمَا اِلَیْكُمْ التَّفْوِیْضُ

અના સાઈલુકુમ વ આમીલકુમ ફીમા ઈલયકુમ અલતતફવીઝૂ

મેં આપ સે સવાલ કરતા હું ઔર ઉમ્મીદ રખતા હું ઉસ ચીઝ મેં જિસકા તફ્વીઝ આપ હૈ

 

[01:48.00]

وَ عَلَیْكُمُ التَّعْوِیْضُ

વ અલયકુમ અતતવીઝૂ

ઔર તઅ્વીઝ ભી આપ પર હૈ

 

[01:50.00]

فَبِكُمْ یُجْبَرُ الْمَهِیْضُ

ફબીકુમ યુઝનરુ અલમહીઝૂ

તુમ્હારે ઝરીયે ટૂટી હડ્ડી જોડી જાતી હૈ

 

[01:54.00]

وَ یُشْفَی الْمَرِیْضُ

વ યુશફા અલમરીઝૂ

ઔર મરીઝ કો શિફા મિલતી હૈ

 

[01:57.00]

وَ مَا تَزْدَادُ الْاَرْحَامُ وَ مَا تَغِیْضُ

વમા તજદાદુ અલઅરહામુ વમા તગીઝૂ

ઔર જો કુછ રહમ મેં ઇઝાફા યા કમી હોતી હૈ

 

[02:01.00]

اِنِّیْ بِسِرِّكُمْ مُؤْمِنٌ(مُؤمِّمٌ)

ઈન્ની બિસરીકુમ મોઅમીનુ

મેં તુમ્હારે સિર્ર (બાતિની કુવ્વત) પર ઇમાન રખતા હું

 

[02:04.00]

وَّ لِقَوْلِكُمْ مُسَلِّمٌ

વ લિકવલીકુમ મુસલીમુન

ઔર તુમ્હારે કૌલ કો તસ્લીમ કરતા હું

 

[02:08.00]

وَّ عَلَی اللهِ بِكُمْ مُقْسِمٌ

વ અલા અલાહી બેકુમ મુકસીમુ

ઔર અલ્લાહ કી કસમ દેતા હું તુમ્હારે ઝરીયે

 

[02:11.00]

فِیْ رَجْعِیْ بِحَوَآئِجِیْ

ફી રજઈ બેહવાઈઝી

કે મેરી હાજતોં કી વાપસી કરે

 

[02:14.00]

وَ قَضَآئِهَا وَ اِمْضَآئِهَا

વ કઝાઈહા વઈમઝાઈહા

ઉન્હેં પૂરી કરે, નાફિઝ કરે

 

[02:17.00]

وَ اِنْجَاحِهَا وَ اِبْرَاحِهَا

વ ઈનજાહીહા વ ઇબરાહીહા

ઉન્હેં કામયાબ કરે ઔર ઉનકા સિલસિલા જારી રખે

 

[02:21.00]

وَ بِشُؤُوْنِیْ لَدَیْكُمْ وَ صَلَاحِهَا

વ બેશુઉની લદયકુમ વસલાહીહા

ઔર મેરે જો કામ તુમ્હારે પાસ હૈં ઉન મેં બેહતરી કરે

 

[02:26.00]

وَ السَّلَامُ عَلَیْكُمْ سَلَامَ مُوَدِّعٍ

વઅસ્સલામો અલયકુમ સલામ મુવદીઇન

ઔર સલામ હો આપ સબ– વિદા કરને વાલે કા સલામ

 

[02:31.00]

وَّ لَكُمْ حَوَآئِجَهٗ مُوْدِعٌ

વલકુમ હવાઈજહુ મુવદીઉન

જો અપની હાજતેં તુમ્હારે પાસ છોડ રહા હૈ

 

[02:34.00]

یَّسْئَلُ اللهَ اِلَیْكُمُ الْمَرْجِعَ

યસાલુ અલ્લાહ ઈલયકુમ અલમરઝીઅ

વો અલ્લાહ સે માંગતા હૈ'કે તુમ્હારે પાસ વાપસ આને કી'તોફીક દે

 

[02:40.00]

وَ سَعْیُهٗ اِلَیْكُمْ غَیْرَ مُنْقَطِعٍ

વ સઅયુહુ ઈલયકુમ ગયર મુનકતીઇન

ઔર ઉસકી કોશિશ તુમ્હારી તરફ ન ટૂટે

 

[02:43.00]

وَّ اَنْ یَّرْجِعَنِیْ مِنْ حَضْرَتِكُمْ خَیْرَ مَرْجِعٍ

વ અન યરજીઅની મિન ખજરીતીકુમ ખયર મરજીઇન

ઔર મુજે તુમ્હારે હુઝૂર સે બેહતરીન વાપસી દે

 

[02:47.00]

اِلٰی جَنَابٍ مُّمْرِعٍ

ઈલા જનાબી મુમરીઇન

કિસી હરા-ભરા ઔર ખુશ-હાલ જગહ કી તરફ

 

[02:50.00]

وَّ خَفْضِ مُوَسَّعٍ

વ ખફઝીન મુવસ્સઈન

ઔર કુશાદગી ઔર ફરાખી વાલી ઝિંદગી

 

[02:53.00]

وَّ دَعَۃٍ وَّ مَهَلٍّ اِلٰی حِیْنِ الْاَجَلِ

વદઅતિન વ મહલીન ઈલા હીન અલઅઝલી

ઔર આરામ ઔર મેહલત તક અજલ તક

 

[02:56.00]

وَ خَیْرِ مَصِیْرٍ وَّ مَحَلٍّ فِی النَّعِیْمِ الْاَزَلِ

વ ખયરી મસીરીન વ મહલીન ફી અલનઈમ અલઅઝલી

ઔર બેહતરીન ઠીકાના ઔર નેઅ્મતે અબદી મેં

 

[03:00.00]

وَ الْعَیْشِ الْمُقْتَبَلِ

વલઅયશી અલમુકતબલી

ઔર આઇંદા ખુશગવાર ઝિંદગી

 

[03:03.00]

وَ دَوَامِ الْاُكُلِ

વ દવામી અલઉકુલી

ઔર હમેશા ખાને-પીને કા દામ

 

[03:05.00]

وَ شُرْبِ الرَّحِیْقِ وَ السَّلْسَلِ

વ શુરબી અલરરહીકીન વઅલસ્સલસલી

ઔર રહીક ઔર સલ્સબીલ પીને કા

 

[03:08.00]

وَ عَلٍّ وَّ نَهَلٍ لَا سَاَمَ مِنْهُ وَ لَا مَلَلَ

વ અલ્લી વ નહલી લા સલામ મિનહુ વલા મલલ

ઔર આલી દર્જે કા પીના જિસમેં ન ઉકતાહત હો ન થકાન

 

[03:14.00]

وَ رَحْمَۃُ اللهِ وَ بَرَكَاتُهٗ وَ تَحِیَّاتُهٗ عَلَیْكُمْ

વ રહમતુન અલ્લાહી વ બરકાતુહુ વ તહીયાતુહુ અલયકુમ

ઔર અલ્લાહ કી રહમ, બરકાત ઔર તહિય્યાત તુમ પર

 

[03:17.00]

حَتَّی الْعَوْدِ اِلٰی حَضْرَتِكُمْ

હતતા અલઅવદી ઈલા હજરતીકુમ

યહાં તક કે મેં દોબારા તુમ્હારે હુઝૂર આ જાઉં

 

[03:21.00]

وَ الْفَوْزِ فِیْ كَرَّتِكُمْ

વઅલફવઝી ફી કરરતીકુમ

ઔર તુમ્હારી રજ્અત મેં ફૌઝ હાસિલ કરું

 

[03:25.00]

وَ الْحَشْرِ فِیْ زُمْرَتِكُمْ

વઅલહશરી ફી ઝૂમરતીકુમ

ઔર કયામત મેં તુમ્હારે ઝુમ્રે મેં ઉઠાયા જાઉં

 

[03:29.00]

وَ السَّلَامُ عَلَیْكُمْ وَ رَحْمَۃُ اللهِ وَ بَرَكَاتُهٗ عَلَیْكُمْ وَ صَلَوَاتُهٗ وَ تَحِیَّاتُهٗ

વ રહમતુન અલ્લાહી વ બરકાતુહુ અલયકુમ વ સલવાતુહુ વ તહીયાતુહુ

ઔર સલામ હો આપ પર ઔર અલ્લાહ કી રહમ ઔર ઉસકી બરકત ઔર સલવાત વ તહિય્યાત

 

[03:36.00]

وَ هُوَ حَسْبُنَا وَ نِعْمَ الْوَكِیْلُ۔

વ હોવ હસબુના વ નેઅમલ વકીલુ

ઔર વોહી હમેં કાફી હૈ ઔર બેહતરીન કાર-સાઝ હૈ

 

[03:43.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મ્દીવ વ આલે મોહમ્મદ

અયે અલ્લાહ, મુહમ્મદ ઔર ઉનકી આલ પર રેહમત નઝીલ ફરમા