છઠ્ઠા દિવસની મુખ્તસર દુઆ

[00:00.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

[00:05.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:12.00]

اَللّٰهُمَّ لَا تَخْذُلْنِيْ فِيْهِ لِتَعَرُّضِ مَعْصِيَتِكَ

અલ્લાહુમ્મ લા તખઝૂલ્ની ફીહે તઅરરોઝે મઅસેયતેક

અય અલ્લાહ, આ મહીનામાં મને તારી નાફરમાની કરવા માટે આઝાદ ન છોડજે,

[00:20.00]

وَ لَا تَضْرِبْنِيْ بِسِيَاطِ نَقِمَتِكَ

વલા તઝરિબ્ની બેસેયાતે નકેમતેક

અને મને તારા અઝાબના કોરડાની સજા ન આપજે,

[00:26.00]

وَ زَحْزِحْنِيْ فِيْهِ مِنْ مُوْجِبَاتِ سَخَطِكَ بِمَنِّكَ

વઝહઝિની ફીહે મીન મુજબાતે સખતેક બેમન્નેક

અને આ મહીનામાં મને તારી નારાઝગીના કારણોથી દૂર રાખ,

[00:32.00]

وَ اَيَادِيْكَ يَا مُنْتَهٰى رَغْبَةِ الرَّاغِبِيْنَ

વ અયાદીક યા મુનતહા રગબતિર રાગેબીન

તારા એહસાન અને તારી નેઅમતો થકી, અય તારાથી મુહબ્બત રાખવાળાઓની મુહબ્બતની આખરી મંઝિલ.

[00:03.00]

[00:07.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:14.00]

اَللّٰهُمَّ لَا تَخْذُلْنِيْ فِيْهِ لِتَعَرُّضِ مَعْصِيَتِكَ

અલ્લાહુમ્મ લા તખઝૂલ્ની ફીહે તઅરરોઝે મઅસેયતેક

અય અલ્લાહ, આ મહીનામાં મને તારી નાફરમાની કરવા માટે આઝાદ ન છોડજે,

[00:20.00]

وَ لَا تَضْرِبْنِيْ بِسِيَاطِ نَقِمَتِكَ وَ زَحْزِحْنِيْ فِيْهِ مِنْ مُوْجِبَاتِ سَخَطِكَ بِمَنِّكَ

વલા તઝરિબ્ની બેસેયાતે નકેમતેક વઝહઝિની ફીહે મીન મુજબાતે સખતેક બેમન્નેક

અને મને તારા અઝાબના કોરડાની સજા ન આપજે, અને આ મહીનામાં મને તારી નારાઝગીના કારણોથી દૂર રાખ,

[00:28.00]

وَ اَيَادِيْكَ يَا مُنْتَهٰى رَغْبَةِ الرَّاغِبِيْنَ

વ અયાદીક યા મુનતહા રગબતિર રાગેબીન

તારા એહસાન અને તારી નેઅમતો થકી, અય તારાથી મુહબ્બત રાખવાળાઓની મુહબ્બતની આખરી મંઝિલ.

[00:36.00]