ગદીરના દિવસના  આ’માલ

 

 

ગદીરના દિવસના  આ'માલ

 

 

રોઝા

 

 

આ દિવસે રોઝોં રાખવો,  સાઠ વર્સના ગુનાહોંનો કફફારાો છે .  રિવાયતમાં છે કે યવમે ગદીરનો રોઝોંમુદ્દતે દુનિયાના રોઝોં , સો હજ્જ , અને સો ઉમરાહના બરાબર છે .

 

 

ગુસ્લ

 

 

આ દિવસે ગુસ્લ કરવું ઝરૂરી છે  અને બાઈસે ખૈરો બરકત છે

 

 

ઝિયારતે અમીરૂલ મોઅમેનીન અ.સ.

 

 

પોતાને રવઝએ અમીરૂલ મોમેનીન (અ.સ.) પર પહોંચાડી અને તેમની ઝિયારત પઢે. આજ ના દિવસના લિધે હઝરતની "ત્રણ મખસૂસ ઝિયારતે"છે અને આ તેમા સૌથી મશહૂર છે

 

 

બે રકાત નમાઝ

 

 

આજના દિવસે બે રકાત નમાજ પઢવી , નમાજ પછી સજદએ શુક્ર અને મુખતસર દુઆ છે તે પઢવી

 

 

સીગએ અખ્ખુવત

 

 

આજના દિવસએ મોઅમીન બીજા મોઅમીનની સાથે અખ્ખુવતમાં થાય