૯) સલાતે જાફર એ તય્યાર

15મી શાબાન રાત્રિમાં સૌથી વધુ ભલામણ કરાયેલ સલાત એ જાફર એ તૈયર
પદ્ધતિ - ચાર રકાત નમાઝ, બે ભાગમાં ૨-૨ રકાતમાં વિભાજિત. નીચેના આપેલ પ્રમાણે પઢવી

પ્રથમ રકાત સુરા ફાતિહા પઢવી પછી એકવાર સુરા નં. 99 ઝીલઝાલ પઢવી.
આ ૭ સ્ટેપ્સ અનુસાર આ આયત પઢવી
(i) 15 વખત સૂરા પઢયા પછી
(ii) રૂકૂમાં… 10 વખત
iii) કિયામમાં રુકૂ પછી... 10 વખત
(iv) પ્રથમ સજદામાં... 10 વખત
(v) પ્રથમ સજદા પછી બેસતી વખતે... 10 વખત
(vi) બીજી સજદામાં... 10 વખત
(vii) બીજી સજદા પછી બેસતી વખતે ... 10 વખત. (સલામ પઢતા પહેલાની બીજી રકાત સહિત)

سُبْحَانَ اللهِ وَ الْحَمْدُ لِلهِ وَ لَا اِلٰهَ اِلَّا اللهُ وَ اللهُ اَكْبَر

સુબ્હાનલ્લાહે વલ હમદો લિલ્લાહે વલા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર

ખુદા પાક છે તમામ તારીફો તારા માટે છે, બીજો ઈબાદતને લાયક નથી સિવાય એક, જે સૌથી બેહતરીન છે.

બીજી રકાત સુરા ફાતિહા પઢવી પછી એકવાર સુરા નં.100 આદિયાત પઢવી.

ત્રીજી રકાત સુરા ફાતિહા પઢવી પછી એકવાર સુરા નં.110 નસર પઢવી.

ચૌથી રકાત સુરા ફાતિહા પઢવી પછી એકવાર સૂરાએ ઇખ્લાસ પઢવી.

ચોથી રકાતના છેલ્લા સજદામાં આ મુજબ પડે દુઆને અનુસરીને

سُبْحَانَ مَنْ لَبِسَ ٱلْعِزَّ وَٱلْوَقَارَ

સુબ્હાન મન લબીસ અલઈઝઝ વલવકાર

سُبْحَانَ مَنْ تَعَطَّفَ بِٱلْمَجْدِ وَتَكَرَّمَ بِهِ

સુબ્હાન મન તઅતતફ બિલમજદી વ તકરરમ બિહી

سُبْحَانَ مَنْ لاَ يَنْبَغِي ٱلتَّسْبِيحُ إِلاَّ لَهُ

સુબ્હાન મન લા યનબગી અલતસબીહુ ઈલ્લા લહુ

سُبْحَانَ مَنْ احْصَىٰ كُلَّ شَيْءٍ عِلْمُهُ

સુબ્હાન મન અહસા કુલ્લ શયઈન ઈલમહુ

سُبْحَانَ ذِي ٱلْمَنِّ وَٱلنِّعَمِ

સુબ્હાન ઝિલ મન્ને વલનેઅમે

سُبْحَانَ ذِي ٱلْقُدْرَةِ وَٱلْكَرَمِ

સુબ્હાન ઝિલ કુદરતે વલ કરમે

اَللَّهُمَّ إِنِّي اسْالُكَ بِمَعَاقِدِ ٱلْعِزِّ مِنْ عَرْشِكَ

અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોક બે મઆકેદિલ ઈઝઝે મિન અરશેક

وَمُنْتَهَىٰ ٱلرَّحْمَةِ مِنْ كِتَابِكَ

વ મુનતહર રહમતે મિન કિતાબેક

وَٱسْمِكَ ٱلاعْظَمِ

વસમેકલ અઅઝમે

وَكَلِمَاتِكَ ٱلتَّامَّةِ

વ કલેમાતેકત અલતામ્મતી

ٱلَّتِي تَمَّتْ صِدْقاً وَعَدْلاًَ

અલતી તમ્મત સિદકન વ અદલન

صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَاهْلِ بَيْتِهِ…

સલ્લે અલા મોહમ્મદીન વ અહલે બયતેહી

પછી પોતાની હાજત માંગે