૯ રમઝાનના શબના આમાલ

 

 

 

મગરીબ અને ઈશાની વાજીબ નમાઝ વચ્ચે છ રકાત સલાત, સુરા અલ-ફાતિહા અને આય અલ-કુર્સી સાત વખત. નમાઝ પછી, સલવાત પચાસ વખત પઢે.