૮-મી રાત્રીના પડવાની નમાઝ

૮-મી રાતના (2 રકાત નમાઝ છે). કુલહોવલ્લાહનો સુરો પડે નમાઝ પછી 1000 વખત “સુબહાનલ્લાહે” પડે તો જન્નતના આઠે દરવાજા ખુલ્લા થઈ જાય જે દરવાજેથી ચાહે ત્યાંથી દાખલ થાય