૭-મી રાત્રીના પડવાની નમાઝ

૭-મી રાતના (4 રકાત નમાઝ છે) દરેક રકાતમા અલહમદનાં સુરાની બાદ 13 વખત ઇન્નાઅનઝલના પડે તો તેના બદલામા હકતઆલા જન્નતે અદનમા સોના નું એક મકાન તેયાર કરે અને આવતા વરસ સુધી ખુદાની અમાનમાં રહે.