૬- રાત્રીના પડવાની નમાઝ

૬-ઠી રાતના (4 રકાત નમાઝ છે) દરેક રકાતમા અલહમદનાં સુરા પછી તબારકલ્લઝીનો સુરો 1 વખત પડે તેનો સવાબ એ છે કે ગોયા તેણે શબે કદર ની ફ્ઝીલત અને ઈબાદત મેળવી હોય.