૫ રમઝાનના શબના આમાલ

બે રકાત સલાત, સૂરા અલ-ફાતિહા અને સુરા અલ-તૌહીદ પચાસ વખત પઢે.
સલાત પૂર્ણ કર્યા પછી, સલવાતની સો વખત તીલાવત કરવી.