૩૦ રમઝાનના શબના આમાલ

 

 

 

12 રકાત નમાઝ પઢો. (i)દરેક રકાતમાં, સૂરા અલ ફાતિહા પછી, 20 વાર સૂરા અલ ઇખ્લાસ પઢવી. (ii)સલામ પછી 100 વાર “દુરુદ”ની તિલાવત કરવી.