૨-જી રાત્રીના પડવાની નમાઝ

૨-જી રાતે (4 રકાત નમાઝ) સુન્ન્ત છે, 2*2 રકાત કરીને પડે દરેક રકાત મા અલહમદ ના સુરા પછી 20 વખત ઈન્નાઅનઝલનાનો સુરો પડે, તો અલ્લાહ તેને બકશી આપે, રોઝીમા બરકત આપે, તે વરસમા તેના કામો આસાનીથી પુરા થાય.