૨૯-મી રાત્રીના પડવાની નમાઝ

૨૯-મી રાતના (૨ રકાત નમાઝ છે). દરેક નમાઝમાં અલહમદ ના સુરા પછી વીસ વખત કુલહોવલ્લાહનો સુરો પડે. તેનો એવઝ એ મળે કે રહમત કરેલા લોકમાંથી ગણાય અને ઈલ્લીયીનમાં તેના અઅમાલ બલંદ કરે.