હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ ૨9મી રાત્રે ૧0 (5×2) રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં એક વારસુરએ ફાતેહા અને 10 વખતસુરએ તકાસુર10 વખતસુરએ નાસ10 વખતસુરએ ફલક10 વખતસુરએ તોહીદ પડે.
અલ્લાહ તેને ગંભીર ઈબાદતોનો બદલો આપશે, તેના કાર્યોના સકારાત્મક સંતુલનમાં વધારો કરશે અને હિસાબમાં છૂટ આપશે અને તે વીજળીના ચમકારાની જેમ પુલ પાર કરશે.