૨૮ રમઝાનના શબના આમાલ

 

 

 

8 રકાત સૂરા એ ફાતિહા પછી, અન્ય કોઈપણ સૂરાની તિલાવત કરવી.
6 રકાત. દરેક રકાતમાં, સુરાહ અલ ફાતિહા પછી, (i)આયત ઉલ કુર્સીને 100 વખત વાંચો. (ii)સુરા અલ ઇખ્લાસ 100 વખત. (iii)સલામ પછી 100 વાર સલવાત પઢો.