૨૮-મી રાત્રીના પડવાની નમાઝ

૨૮-મી રાતના (6 રકાત નમાઝ પડે). દરેક રકાતમા અલહમદના સુરા પછી 10 વખત “આયતુલ કુરસી”, “ઇન્ના અઅતયના કલકવસર” અને “કુલહોવલ્લાહ” પડે અને સલામ પછી 100 વખત સલવાત પડે તેના એવઝમાં અલ્લાહ તઆલા બક્ષી આપે.