૨૮મી શાબાનની રાત ની નમાઝ

 

 

 

હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ ૨૮મી રાત્રે 4 (2x2) રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં સુરએ હમ્દ પછી 1 વખત સુરએ તોહીદ 1 વખત સુરએ ફલક 1 વખત સુરએ નાસ પડે.
પુનરુત્થાનના દિવસે તેનો ચહેરો પૂર્ણ ચંદ્ર જેવો ચમકતો હશે અને પુનરુત્થાનના દિવસની મુસીબતો તેના પરથી દૂર કરવામાં આવશે.