૨૭-મી રાત્રીના પડવાની નમાઝ

૨૭-મી રાતના (4 રકાત નમાઝ છે). દરેક રકાતમા અલહમદના સુરા પછી “તબારકલ્લ્ઝી” નો સુરો 1 વખત પડે અગર એ સુરો યાદ ન હોય તો 25 વખત કુલહોવલ્લાહનો સુરો પડે. તેનો સવાબ એ છે કે તેને તથા તેના માબાપ ને અલ્લાહ બકશી આપે.