હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ ૨૭મી રાત્રે 2 રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં સુરએ હમ્દ પછી ૧૦ વખત સુરએ અઅલા પડે.
તો અલ્લાહ તેના માટે દસ લાખ સારા કાર્યો લખશે, તેના દસ લાખ ખરાબ કાર્યો દૂર કરશે, તેના દરજ્જાને દસ લાખ વખત વધારશે અને તેને પ્રકાશનો તાજ આપશે.