૨૫મી શાબાનની રાત ની નમાઝ

 

 

 

હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ ૨૫મી રાત્રે ૧0 (5x2) રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં એક વાર સુરએ ફાતેહા અને 1 વખત સુરએ તકાસુર પડે.
અલ્લાહ તેને સારા કામોનો આદેશ આપનારા અને ખરાબ કામોથી રોકનારાઓનું સવાબ અને સિત્તેર પયગંબરોનું સવાબ આપશે.