૨૪-મી રાત્રીના પડવાની નમાઝ

૨૪-મી રાતના ૮ રકાત નમાઝ પડે સુરએ અલહમદની પછી જોઈએ તે સુરો પડે મતલબ કે સુબ્હ ની માફક (2-2 રકાત કરીને 4 નમાઝ પડે). હકતઆલા તેના ગુજરેલા તથા થવાવાળા ગુનાહ માફ કરી આપે.