૨૪મી શાબાનની રાત ની નમાઝ

 

 

 

હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ ૨૪મી રાત્રે ૨ રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં એક વાર સુરએ ફાતેહા અને 10 વખત સુરએ નસર પડે.
અલ્લાહ તેને આગમાંથી મુક્ત કરીને અને કબરના અઝાબ અને ત્રાસથી બચાવીને, અને સરળ હિસાબ, આદમ, નુહ, પયગંબરોની મુલાકાત અને મધ્યસ્થી દ્વારા સન્માનિત કરશે.