૨૨મી શાબાનની રાત ની નમાઝ

 

 

 

હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ ૨૨મી રાત્રે ૨ રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં એક વાર સુરએ ફાતેહા અને 15 વખત સુરએ કાફેરૂન પડે.
તો અલ્લાહ તેનું નામ સત્યવાદીઓમાં નોંધશે. તે પયગંબરોની સંગતમાં રહેશે અને સુરક્ષિત રહેશે