૨૧મી શાબાનની રાત ની નમાઝ

 

 

 

હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ ૨૧મી રાત્રે 8 (૪x2) રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં એક વાર સુરએ ફાતેહા ૧ વખત સુરએ તોહીદ અને ૧ વખત સુરએ ફલક ૧ વખત સુરએ નાસ પડે,
આકાશમાં તારા જેટલા સારા કાર્યો લખાશે અને તેનો દરજ્જો ઉંચો કરવામાં આવશે.