હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ 16મી રાત્રે 2 રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં એક વાર સુરએ ફાતેહા અને આયતુલ કુરસી પડે અને 15 વખત સુરએ તોહીદ પડે.
તો અલ્લાહે કહ્યું છે કે, "જે કોઈ આ નમાઝ) પડે છે તેને હું તારા નબુવ્વત માટે જે સવાબ આપું છું તેટલો જ સવાબ આપીશ અને તેને જન્નતમાં એક હજાર મહેલો બનાવીશ."