૧3મી શાબાનની રાત ની નમાઝ

 

 

 

હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ ૧૩મી રાત્રે 2 રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં એક વાર સુરએ ફાતેહા અને એક વાર સુરએ તીન પડે.
એવું થશે કે જાણે ઇસ્માઇલ (સ.અ.વ) ના સંતાનમાંથી બસો ગુલામોને મુક્ત કર્યા હોય. તે તેના ગુનાહથી એવી રીતે મુક્ત થશે જાણે તે દિવસે તેની માતા પાસેથી જન્મ્યો હોય, અલ્લાહ તેને આગથી મુક્તિ આપે છે, અને તેને હ.મોહમ્મદ (સ.અ.વ) અને હ.ઇબ્રાહિમ (સ.અ.વ) ની સાથ આપે છે.