૧-લી રાત્રીના પડવાની નમાઝ

૧-લી રાતે (4 રકાત નમાઝ) સુન્નત છે. 2*2 રકાત કરીને પડે દરેક રકાત માં અલહમદ ના સુરા બાદ 15 વખત કુલહોવલ્લાહ નો સુરો પડે તો તેનો સવાબ એ છે કે ખુદા સિવાય કોઈ હિસાબ કરી શકે નહી.