હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ ૧૯મી રાત્રે 2 રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં એક વાર સુરએ ફાતેહા અને 5 વખત સુરએ આલે-ઈમરાનની આયત ૨૬ અને ૨૭ પડે.
અલ્લાહ તેના ભૂતકાળ અને ભવિષ્યના બધા ગુનાહો માફ કરશે, અને ભવિષ્યમાં તે જે પણ ઈબાદત કરે છે તે સ્વીકારશે. જો તેના માતાપિતાને જહન્નમાં ફેંકી દેવામાં આવે, તો અલ્લાહ તેમને બહાર કાઢશે.