૧૮-મી રાત્રીના પડવાની નમાઝ

૧૮-મી રાતના (4 રકાત નમાઝ છે). દરેક રકાતમા અલહમદની પછી 25 વખત “ઇન્ના અઅતયનાં” નો સુરો પડે તો તેનો સવાબ એ છે કે મલેકુલ મોત તેની રૂહ કબ્ઝ કરવા આવે ત્યારે તેને ખુશખબરી આપે કે હકતઆલા તારાથી રાઝી છે.