૧૭મી શાબાનની રાત ની નમાઝ

 

 

 

હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ 17મી રાત્રે 2 રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં એક વાર સુરએ ફાતેહા અને ૭૧ વખત સુરએ તોહીદ પડે.
અને નમાઝ પછી સિત્તેર વાર અલ્લાહ પાસે માફી માંગે, તો અલ્લાહ તેને ઉઠતા પહેલા માફ કરી દેશે અને તેના માટે કોઈ ગુનો લખાશે નહીં.