૧૫-મી રાત્રીના પડવાની નમાઝ

૧૫-મી રાતના (4 રકાત નમાઝ છે). પહેલી 2 રકાત નમાઝ પડે તેમાં દરેક રકાત મા અલહમદ ના સુરા બાદ 100 વખત કુલહોવલ્લાહનો સુરો પડે. બીજી રકાત નમાઝ પડે તેમાં દરેક રકાત મા અલહમ્દની બાદ 50 વખત કુલહોવલ્લાહનો સુરો પડે.