૧૪-મી રાત્રીના પડવાની નમાઝ

૧૪-મી રાતના (6 રકાત નમાઝ છે). દરેક રકાતમા અલહમદ નો સુરો પડે તો હકતઅલબાદ 30 વખત “એઝાઝૂલઝેલતિલ અઝે” નો સુરો પડે તો હકતઆલા તેને સકરાતે મોત અને મુન્કીર નકીરની બીક થી બચાવે.