૧૪મી શાબાનની રાત ની નમાઝ

 

 

 

હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ ૧૪મી રાત્રે 4 (2x2) રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં સુરએ હમ્દ પછી સુરએ અસર 5 વખત પડે.
તો તેને ચંદ્ર અને સૂર્ય કરતા વધુ તેજસ્વી ચહેરો સાથે જીવિત કરવામાં આવશે અને તેને માફ કરવામાં આવશે.