૧૩-મી રાત્રીના પડવાની નમાઝ

૧૩-મી રાતના (4 રકાત નમાઝ છે). દરેક રકાતમા અલહમદ ની બાદ 25 પચીસ વખત કુલહોવલ્લાહનો સુરો પડે તો ઈ.અ. કયામત ના દિવસે વીજળીની જેમ પુલે સિરાતથી પસાર થઈ જશે.