૧૨-મી રાત્રીના પડવાની નમાઝ

૧૨-મી રાતના (8 રકાત નમાઝ છે) દરેક રકાતમા અલહમદનાં સુરાની બાદ ત્રીસ વખત ઇન્નાઅનઝલના સુરો પડે તો શાકેરીનનો સવાબ તેને મળે અને ક્યામતના દીવસે સાલેહીનના દરજામા ગણાય.