૧૧-મી રાત્રીના પડવાની નમાઝ

૧૧-મી રાતના બે રકાત નમાઝ છે દરેક રકાતમા અલહમદનાં સુરાની બાદ 20 વખત ઇન્નાઅનઝલના સુરો પડે તો તેનો સવાબ એ છે કે તે દીવસે તેના પર કોઈ ગુનાહ લખાય નહી.