હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ ૧૧મી રાત્રે 8 (૪x2) રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં એક વાર સુરએ ફાતેહા,અને ૧૦ વખત સુરએ કાફેરૂન પડે.
હું તેના શપથ લેઉ છું જેણે મને નબુવ્વત માટે યોગ્ય રીતે નિયુક્ત કર્યો છે કે આ નમાઝ ફક્ત સંપૂર્ણ ઈમાનવાળા બંદાઓ જ પડશે. દરેક રકાત માટે અલ્લાહ તેને સ્વર્ગના બગીચાઓમાંથી એક આપશે.