૧૦-મી રાત્રીના પડવાની નમાઝ

૧૦-મી રાતના (20 રકાત નમાઝ છે) દરેક રકાતમા અલહમદનાં સુરાની બાદ 30 વખત કુલહોવલ્લાહનો સુરો પડે તો ખુદા તેની રોઝીમા બરકત આપે અને ફાએઝીન તથા સાલેહીનમાથી ગણે.