હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ ૧૦મી રાત્રે 4 (2x2) રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં એક વાર સુરએ ફાતેહા. એક વાર આયતુલ કુરસી અને 3 વખત સુરએ કવસર પડે.
અલ્લાહ ફરિશ્તાઓને કહેશે, 'તેના માટે એક લાખ સારા કાર્યો લખો, તેના દરજ્જાને એક લાખ દરજજો ઉંચા કરો, અને એક લાખ દરવાજા ખોલો.