સાતમી તારીખે નીચેની દુઆ પઢે તો અલ્લાહ તઆલા જન્નતમાં તેને એ નેઆમતો અતા કરશે જે શહીદો, સઈદો અને અવ્લીયાને આપી છે.
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰهُمَّ اَعِنِّيْ فِيْهِ عَلىٰ صِيَامِہٖ وَ قِيَامِہٖ
અલ્લાહુમ્મ અઈન્ની ફીહે અલા સેયામેહી વ કેયામેહી
અય અલ્લાહ આ મહીનામાં રોઝાઓ રાખવામાં અને નમાઝો પઢવામાં તેમજ કેયામ કરવામાં અમારી મદદ કર,
وَ جَنِّبْنِيْ فِيْهِ مِنْ هَفَوَاتِہٖ وَ اٰثَامِہٖ
વ જનનીબ્ની ફીહે મીન હફવાતેહી વ આસામેહી
અને અમોને આ મહીનામાં નકામી વાતો અને ગુનાહોથી બચાવ,
وَ ارْزُقْنِيْ فِيْهِ ذِكْرَكَ بِدَوَامِہٖ
વરઝુકની ફીહે ઝિકરક બે દવામેહી
મને આ મહીનામાં હંમેશા તારો ઝિક્ર કરતો રહું,
بِتَوْفِيْقِكَ يَا هَادِيَ الْمُضِلِّيْنَ
બે તવ્ફીકેક યા હાદેયલ મોઝિલ્લીન
તારી તૌફીક થકી, અય ગુમરાહોની હિદાયત કરનાર.

[00:04.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:07.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
[00:15.00]
اَللّٰهُمَّ اَعِنِّيْ فِيْهِ عَلىٰ صِيَامِہٖ وَ قِيَامِہٖ
અલ્લાહુમ્મ અઈન્ની ફીહે અલા સેયામેહી વ કેયામેહી
અય અલ્લાહ આ મહીનામાં રોઝાઓ રાખવામાં અને નમાઝો પઢવામાં તેમજ કેયામ કરવામાં અમારી મદદ કર,
[00:23.00]
وَ جَنِّبْنِيْ فِيْهِ مِنْ هَفَوَاتِہٖ وَ اٰثَامِہٖ
વ જનનીબ્ની ફીહે મીન હફવાતેહી વ આસામેહી
અને અમોને આ મહીનામાં નકામી વાતો અને ગુનાહોથી બચાવ,
[00:27.00]
وَ ارْزُقْنِيْ فِيْهِ ذِكْرَكَ بِدَوَامِہٖ
વરઝુકની ફીહે ઝિકરક બે દવામેહી
મને આ મહીનામાં હંમેશા તારો ઝિક્ર કરતો રહું,
[00:31.00]
بِتَوْفِيْقِكَ يَا هَادِيَ الْمُضِلِّيْنَ
બે તવ્ફીકેક યા હાદેયલ મોઝિલ્લીન
તારી તૌફીક થકી, અય ગુમરાહોની હિદાયત કરનાર.
[00:35.00]