સત્યાવીસમી મેઅરાજ ના સામાન્ય અમલ

આ દિવસે ગુસ્લ કરવુ જોઈએ અને રોઝો રાખવો જોઈએ આ દિવસનો રોઝો તે ચાર દિવસના રોઝાઓમાંથી એક છે કે જેની ખાસ ફઝીલત છે,અને આ રોઝો સિતેર વર્ષના રોઝાની બરાબર અને સમકક્ષ છે.
આ દિવસે ઘણી કસરતથી સલવાત પડે

اللَّهُمَّ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન

અય અલ્લાહ સલવાત નાઝીલ કર મોહમ્મદ(અ.સ) અને આલે મોહમ્મદ (અ.મુ.સ) ઉપર