સત્યાવીસમાં દિવસની મુખ્તસર દુઆ
00:00
00:00
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
اَللّٰهُمَّ ارْزُقْنِيْ فِيْهِ فَضْلَ لَيْلَةِ الْقَدْرِ
અલ્લાહુમ્મર ઝૂકની ફીહે ફઝલ લયલતિલકદરે
અય અલ્લાહ, આ મહીનામાં મને શબે કદ્રની ફઝીલત અતા કર,
وَ صَيِّرْ اُمُوْرِيْ فِيْهِ مِنَ الْعُسْرِ اِلَى الْيُسْرِ
વ સયીર ઓમુરી ફીહે મેનલઉસરે એલલ્યુસરે
અને આ મહીનામાં મારા અઘરા કાર્યોને આસાન કરી દે,
وَ اقْبَلْ مَعَاذِيْرِيْ
વકબલ મઆઝીરી
અને મારી માફીને કબૂલ કર અને મારા ગુનાહો
وَ حُطَّ عَنِّيَ الذَّنْۢبَ وَ الْوِزْرَ
વ હુતત અન્નીઝઝમ્બ વલિવઝર
અને મારા ભારે વજનને મારી ઉપરથી ઉતારી દે,
يَا رَءُوْفًا بِعِبَادِهِ الصَّالِحِيْنَ
યા રઉફમ બે એબાદેહિસ્સાલેહીન
અય પોતાના નેક બંદાઓ ઉપર ખુબજ મહેરબાની કરનાર.
00:00
00:00
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ ارْزُقْنِيْ فِيْهِ فَضْلَ لَيْلَةِ الْقَدْرِ وَ صَيِّرْ اُمُوْرِيْ فِيْهِ مِنَ الْعُسْرِ اِلَى الْيُسْرِ
અલ્લાહુમ્મર ઝૂકની ફીહે ફઝલ લયલતિલકદરે વ સયીર ઓમુરી ફીહે મેનલઉસરે એલલ્યુસરે
અય અલ્લાહ, આ મહીનામાં મને શબે કદ્રની ફઝીલત અતા કર, અને આ મહીનામાં મારા અઘરા કાર્યોને આસાન કરી દે,
وَ اقْبَلْ مَعَاذِيْرِيْ ، وَ حُطَّ عَنِّيَ الذَّنْۢبَ وَ الْوِزْرَ ،
વકબલ મઆઝીરી વ હુતત અન્નીઝઝમ્બ વલિવઝર
અને મારી માફીને કબૂલ કર અને મારા ગુનાહો અને મારા ભારે વજનને મારી ઉપરથી ઉતારી દે,