સત્તરમાં દિવસની મુખ્તસર દુઆ

[00:00.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

[00:06.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:14.00]

اَللّٰهُمَّ اهْدِنِيْ فِيْهِ لِصَالِحِ الْاَعْمَالِ

અલ્લાહુમ્મહ દેની ફીહે લેસાલેહિલઅઅમાલે

અય અલ્લાહ, મને આ મહીનામાં સારા આમાલ કરવાની હિદાયત કર,

[00:22.00]

وَ اقْضِ لِيْ فِيْهِ الْحَوَائِجَ وَ الْاٰمَالَ

વક્ઝેલી ફીહેલ હવાએજ વલઆમાલ

મારી તમામ હાજતો અને ઈચ્છાઓને પૂરી કર;

[00:29.00]

يَا مَنْ لَا يَحْتَاجُ اِلَى التَّفْسِيْرِ وَ السُّؤَالِ

યા મન લા યહતાજો એલતફ્સીરે વસ્સોઆલે

અય જે કે કોઈ પણ જાતની સમજુતી અને સવાલનો મોહતાજ નથી,

[00:36.00]

يَا عَالِمًا بِمَا فِيْ صُدُوْرِ الْعَالَمِيْنَ

યા આલેમમ બેમા ફી સોદુરીલ આલમીન

અય જે કાએનાતના લોકોના દિલોની વાતોને જાણનાર,

[00:42.00]

صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِهِ الطَّاهِرِيْنَ

સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહિત્તાહેરીન

હઝરત મોહમ્મદ (સ.અ.વ) અને તેમની પાક આલ ઉપર રહમત નાઝિલ કર.

[00:03.00]

[00:07.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:15.00]

اَللّٰهُمَّ اهْدِنِيْ فِيْهِ لِصَالِحِ الْاَعْمَالِ ، وَ اقْضِ لِيْ فِيْهِ الْحَوَائِجَ وَ الْاٰمَالَ ،

અલ્લાહુમ્મહ દેની ફીહે લેસાલેહિલઅઅમાલે વક્ઝેલી ફીહેલ હવાએજ વલઆમાલ

અય અલ્લાહ, મને આ મહીનામાં સારા આમાલ કરવાની હિદાયત કર, મારી તમામ હાજતો અને ઈચ્છાઓને પૂરી કર;

[00:23.00]

يَا مَنْ لَا يَحْتَاجُ اِلَى التَّفْسِيْرِ وَ السُّؤَالِ ، يَا عَالِمًا بِمَا فِيْ صُدُوْرِ الْعَالَمِيْنَ ،

યા મન લા યહતાજો એલતફ્સીરે વસ્સોઆલે યા આલેમમ બેમા ફી સોદુરીલ આલમીન

અય જે કે કોઈ પણ જાતની સમજુતી અને સવાલનો મોહતાજ નથી, અય જે કાએનાતના લોકોના દિલોની વાતોને જાણનાર,

[00:33.00]

صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِهِ الطَّاهِرِيْنَ

સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહિત્તાહેરીન

હઝરત મોહમ્મદ (સ.અ.વ) અને તેમની પાક આલ ઉપર રહમત નાઝિલ કર.

[00:40.00]