શાબાન સામાન્ય નમાઝ

 

 

 

પુરા શાબાન મહીનામાં ગમે ત્યારે 4 રકાત નમાઝ પડે, દરેક રકાતમાં સુરએ હમ્દ પડે પછી ૫૦ વખત સુરએ તોહીદ પડે.
પવિત્ર પયગંબર મોહમ્મદ અલ મુસ્તફા (સ.અ.વ.) એ કહ્યું, "જો કોઈ વ્યક્તિ શાબાન મહિનામાં આ પઢે, તો મૃત્યુ દરમિયાન તેની આત્મા સરળતાથી દૂર થઈ જશે, અને તેની કબર વિશાળ થઈ જશે, અને કિયામતના દિવસે જ્યારે તે કબરમાંથી બહાર આવશે, ત્યારે તેનો ચહેરો પૂર્ણ ચંદ્ર જેવો ચમકતો હશે અને તેના હોઠ પર 'કલમે શહાદત' હશે."