ગુસ્લ કરવું
બેહતર છે કે આ રાતનું ગુસ્લ સુરજ ડુબવાના સમયે કરે અને નમાઝે મગરીબ અને ઈશાને આ ગુસ્લથી પઢે.
બે રકઆત નમાઝ રસુલે ખુદા (સ.અ.વ)થી રિવાયત છે કે આ નમાઝ પઢનાર તેની જગ્યાએથી ઉભો થાય તે પહેલા જ અલ્લાહ તઆલા તેને અને તેના માં-બાપને માફ કરી દેશે. બે રકઆત નમાઝ, દરેક રકઆતમાં સૂરએ અલ્હમ્દ પછી ૭ વખત સૂરએ તૌહીદ (સૂરએ કુલ હોવલ્લાહ) પઢે, નમાઝ પછી ૭૦ વખત કહે :
اَسْتَغْفِرُ اللهَ واَتُوبُ اِلَيْهِ
અસ્તગ્ફેરુલ્લાહ વ અતુબો એલયહે
હું અલ્લાહ પાસે માફી માંગું છું અને હું તૌબા કરું છું