વીસમાં દિવસની મુખ્તસર દુઆ

વીસમી તારીખે નીચેની દુઆ પઢે તો માહે રમઝાનમાં જેટલા લોકોએ રોઝા રાખ્યા હોય તેઓની ગણત્રી પ્રમાણે ૬૦ વર્ષની મકબુલ ઈબાદતોનો સવાબ મળે અને તેની તરફ હજાર ફરિશ્તાઓ મોકલે કે તેઓને દરેક જબ્બાર ઝાલિમ અને શૈતાનની ઈજાથી બચાવે અને તેની તથા જહન્નમની વચ્ચે એવી સિત્તેર ખંદકનો ફાસલો કરે કે દરેક ખંદકો આસમાન તથા જમીનના ફાસલા જેટલી મોટી હોય.

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ ،

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

اَللّٰهُمَّ افْتَحْ لِيْ فِيْهِ اَبْوَابَ الْجِنَانِ ، وَ اَغْلِقْ عَنِّيْ فِيْهِ اَبْوَابَ النِّيْرَانِ ،

અલ્લાહુમ્મ ફતહલી ફીહે અબ્વાબલિજનાને વ અગીલક અન્ની ફીહે અબ્વાબન્નીરાને

અય અલ્લાહ, આ મહીનામાં મારી માટે જન્નતોના દરવાજાઓને ખોલી દે, અને આ મહીનામાં જહન્નમની આગના દરવાજાઓ મારી માટે બંધ કરી દે,

وَ وَفِّقْنِيْ فِيْهِ لِتِلَاوَةِ الْقُرْاٰنِ ، يَا مُنْزِلَ السَّكِيْنَةِ فِيْ قُلُوْبِ الْمُؤْمِنِيْنَ

વ વફફિકની ફીહે લે તેલાવતિલકુરઆને યા મુન્ઝેલસ્સકીનતે ફી કોલુબિલ મોઅમેનીન

અને મને આ મહીનામાં મને કુરઆનની તિલાવત કરવાની તૌફીક અતા કર, અય મોઅમિનોના દિલોમાં સુકૂન નાઝિલ કરનાર.

[00:04.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:07.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:15.00]

اَللّٰهُمَّ افْتَحْ لِيْ فِيْهِ اَبْوَابَ الْجِنَانِ ، وَ اَغْلِقْ عَنِّيْ فِيْهِ اَبْوَابَ النِّيْرَانِ ،

અલ્લાહુમ્મ ફતહલી ફીહે અબ્વાબલિજનાને વ અગીલક અન્ની ફીહે અબ્વાબન્નીરાને

અય અલ્લાહ, આ મહીનામાં મારી માટે જન્નતોના દરવાજાઓને ખોલી દે, અને આ મહીનામાં જહન્નમની આગના દરવાજાઓ મારી માટે બંધ કરી દે,

[00:25.00]

وَ وَفِّقْنِيْ فِيْهِ لِتِلَاوَةِ الْقُرْاٰنِ ، يَا مُنْزِلَ السَّكِيْنَةِ فِيْ قُلُوْبِ الْمُؤْمِنِيْنَ

વ વફફિકની ફીહે લે તેલાવતિલકુરઆને યા મુન્ઝેલસ્સકીનતે ફી કોલુબિલ મોઅમેનીન

અને મને આ મહીનામાં મને કુરઆનની તિલાવત કરવાની તૌફીક અતા કર, અય મોઅમિનોના દિલોમાં સુકૂન નાઝિલ કરનાર.

[00:35.00]