રમઝાન ની ૯ (નવમી) રાતની દુઆ

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

يَا سَيِّدَاهُ وَ يَا رَبَّاهُ

યા સય્યદાહો વ યા રબ્બાહો

અય મારા સરદાર, અય મારા પાલનહાર

وَ يَا ذَا الْجَلَالِ وَ الْاِكْرَامِ

વ યા ઝલજલાલે વલ ઈકરામે

અય મહાનતા અને બુઝુર્ગીના માલિક

يَا ذَا الْعَرْشِ الَّذِيْ لَا يَنَامُ

યા ઝલ અશિલ્લઝી લા યનામો

અય અર્શના માલિક કે જેને કયારેય પણ નિંદર નથી આવતી

وَ يَا ذَا الْعِزِّ الَّذِيْ لَا يُرَامُ

વ યા ઝલ ઈઝઝિલ્લઝી લા યોરામો

અય તેવી ઇઝ્ઝતના માલિક કે જેની સુધી કોઈ પહોંચી નથી શકતું

يَا قَاضِيَ الْاُمُوْرِ

યા કાઝેયલ ઓમુરે

અય કાર્યોને પુરા કરનાર

يَا شَافِيَ الصُّدُوْرِ

યા શાફેયસ્સોદૂરે

અય દિલોને શિફા આપનાર

اِجْعَلْ لِيْ مِنْ اَمْرِيْ فَرَجًا وَّ مَخْرَجًا

ઇજઅલ્લી મિન અમરી ફરજવ વ મખરજવ

મારી માટે મારા કાર્યોમાં આસાની અને સફળતા અતા કર

وَ اقْذِفْ رَجَاءَكَ فِيْ قَلْبِيْ

વકઝિફ રજાઅક ફી કલ્બી

અને મારા દિલમાં તારી ઉમ્મીદોને ભરી દે

حَتّٰى‏ لَا اَرْجُوْ اَحَدًا سِوَاكَ

હત્તા લા અરજુ અહદન સેવાક

જેથી તારા સિવાય બીજા કોઈ પાસે ઉમ્મીદ ન રાખું

عَلَيْكَ سَيِّدِيْ تَوَكَّلْتُ

અલયક સય્યેદી તવકકલતો

ફક્ત તારી ઉપર ભરોસો રાખું છું અય મારા સરદાર

وَ اِلَيْكَ مَوْلَايَ اَنَبْتُ

વ એલયક મવલાય અનબ્તો

અને ફક્ત તારી તરફ હાજર થાવ છું અય મારા મૌલા

وَ اِلَيْكَ الْمَصِيْرُ

વ એલયકલ મસીરો

અને ફક્ત તારી જ તરફ પાછું ફરવાનું છે

اَسْاَلُكَ يَا اِلٰهَ الْاٰلِهَةِ

અસઅલોક યા એલાહલ આલેહતે

તો હું તારી પાસે સવાલ કરું છું અય તમામ મઅબૂદોના મઅબૂદ

وَ يَا جَبَّارَ الْجَبَابِرَةِ

વ યા જબ્બારલ જબાબેરતે

અય બાદશાહોના બાદશાહ

وَ يَا كَبِيْرَ الْاَكَابِرِ

વ યા કબીરલ અકાબેર

અય મહાનોમાં સૌથી વધારે મહાન

لَّذِيْ مَنْ تَوَكَّلَ عَلَيْهِ كَفَاهُ

લઝી મન તવકકલ અલયહે કફાહો

અય તે કે જે તેની ઉપર ભરોસો કરે તો તેની માટે પૂરતો થઇ જાય છે

وَ كَانَ حَسْبُہٗ وَ بَالِغُ اَمْرِہٖ

વ કાન હસબોહુ વ બાલેગો અમરેહી

અને તેની માટે તે કાફી છે અને તેના કાર્યોને પુરા કરે છે

عَلَيْكَ تَوَكَّلْتُ فَاكْفِنِيْ

અલયક તવકકલતો ફકફેની

મેં ફક્ત તારી ઉપર ભરોસો કર્યો છે તો તું મારી માટે કાફી થઇ જા

وَ اِلَيْكَ اَنَبْتُ فَارْحَمْنِيْ

વ એલયક અનબ્તો ફરહમ્ની

અને હું ફક્ત તારી તરફ હાજર થયો છું તો તું મારી ઉપર રહેમ કર

وَ اِلَيْكَ الْمَصِيْرُ فَاغْفِرْ لِيْ

વ એલયક્લ મસીરો ફગ્ફીરલી

અને ફક્ત તારી તરફ જ પાછું ફરવાનું છે તો તું મને માફ કરી દે

وَ لَا تُسَوِّدْ وَجْهِيْ يَوْمَ تَسْوَدُّ وُجُوْهٌ وَّ تَبْيَضُّ وُجُوْهٌ

વ લા તોસવ્વીદ વજ્હી યવ્મ તસવદદો વોજુહુન વ તબયઝઝો વોજુહુન

અને જે દિવસે અમુક ચેહરાઓ કાળા હશે અને અમુક ચેહરાઓ સફેદ હશે તે દિવસે મારા ચેહરાને કાળો નહીં કરતો

اِنَّكَ اَنْتَ الْعَزِيْزُ الْحَكِيْمُ

ઈન્નક અન્તલ અઝીઝૂન હકીમ

ખરેખર તું ઇઝ્ઝત અને હિક્મતનો માલિક છે

وَ صَلِّ اللّٰهُمَّ عَلىٰ‏ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

વ સલ્લે અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહી

અય અલ્લાહ, રહમત નાઝિલ કર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર

وَ ارْحَمْنِيْ وَ تَجَاوَزْ عَنِّيْ

વ રહમની વ તજાવઝ અન્ની

અને મારી ઉપર રહેમ કર અને મને દરગુઝર કર

اِنَّكَ اَنْتَ الْغَفُوْرُ الرَّحِيْمُ

ઇન્નક અન્તલ ગફૂરુર રહીમ

કારણ કે ખરેખર તું જ બહુજ માફ કરવાવાળો અને ખુબજ દયાળુ છે

[00:03.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:15.00]

يَا سَيِّدَاهُ وَ يَا رَبَّاهُ

યા સય્યદાહો વ યા રબ્બાહો

અય મારા સરદાર, અય મારા પાલનહાર

[00:20.00]

وَ يَا ذَا الْجَلَالِ وَ الْاِكْرَامِ

વ યા ઝલજલાલે વલ ઈકરામે

અય મહાનતા અને બુઝુર્ગીના માલિક

[00:22.00]

يَا ذَا الْعَرْشِ الَّذِيْ لَا يَنَامُ

યા ઝલ અશિલ્લઝી લા યનામો

અય અર્શના માલિક કે જેને કયારેય પણ નિંદર નથી આવતી

[00:27.00]

وَ يَا ذَا الْعِزِّ الَّذِيْ لَا يُرَامُ

વ યા ઝલ ઈઝઝિલ્લઝી લા યોરામો

અય તેવી ઇઝ્ઝતના માલિક કે જેની સુધી કોઈ પહોંચી નથી શકતું

[00:32.00]

يَا قَاضِيَ الْاُمُوْرِ

યા કાઝેયલ ઓમુરે

અય કાર્યોને પુરા કરનાર

[00:34.00]

يَا شَافِيَ الصُّدُوْرِ

યા શાફેયસ્સોદૂરે

અય દિલોને શિફા આપનાર

[00:36.00]

اِجْعَلْ لِيْ مِنْ اَمْرِيْ فَرَجًا وَّ مَخْرَجًا

ઇજઅલ્લી મિન અમરી ફરજવ વ મખરજવ

મારી માટે મારા કાર્યોમાં આસાની અને સફળતા અતા કર

[00:41.00]

وَ اقْذِفْ رَجَاءَكَ فِيْ قَلْبِيْ

વકઝિફ રજાઅક ફી કલ્બી

અને મારા દિલમાં તારી ઉમ્મીદોને ભરી દે

[00:44.00]

حَتّٰى‏ لَا اَرْجُوْ اَحَدًا سِوَاكَ

હત્તા લા અરજુ અહદન સેવાક

જેથી તારા સિવાય બીજા કોઈ પાસે ઉમ્મીદ ન રાખું

[00:49.00]

عَلَيْكَ سَيِّدِيْ تَوَكَّلْتُ

અલયક સય્યેદી તવકકલતો

ફક્ત તારી ઉપર ભરોસો રાખું છું અય મારા સરદાર

[00:54.00]

وَ اِلَيْكَ مَوْلَايَ اَنَبْتُ

વ એલયક મવલાય અનબ્તો

અને ફક્ત તારી તરફ હાજર થાવ છું અય મારા મૌલા

[00:57.00]

وَ اِلَيْكَ الْمَصِيْرُ

વ એલયકલ મસીરો

અને ફક્ત તારી જ તરફ પાછું ફરવાનું છે

[01:02.00]

اَسْاَلُكَ يَا اِلٰهَ الْاٰلِهَةِ

અસઅલોક યા એલાહલ આલેહતે

તો હું તારી પાસે સવાલ કરું છું અય તમામ મઅબૂદોના મઅબૂદ

[01:06.00]

وَ يَا جَبَّارَ الْجَبَابِرَةِ

વ યા જબ્બારલ જબાબેરતે

અય બાદશાહોના બાદશાહ

[01:09.00]

وَ يَا كَبِيْرَ الْاَكَابِرِ

વ યા કબીરલ અકાબેર

અય મહાનોમાં સૌથી વધારે મહાન

[01:12.00]

لَّذِيْ مَنْ تَوَكَّلَ عَلَيْهِ كَفَاهُ

લઝી મન તવકકલ અલયહે કફાહો

અય તે કે જે તેની ઉપર ભરોસો કરે તો તેની માટે પૂરતો થઇ જાય છે

[01:18.00]

وَ كَانَ حَسْبُہٗ وَ بَالِغُ اَمْرِہٖ

વ કાન હસબોહુ વ બાલેગો અમરેહી

અને તેની માટે તે કાફી છે અને તેના કાર્યોને પુરા કરે છે

[01:22.00]

عَلَيْكَ تَوَكَّلْتُ فَاكْفِنِيْ

અલયક તવકકલતો ફકફેની

મેં ફક્ત તારી ઉપર ભરોસો કર્યો છે તો તું મારી માટે કાફી થઇ જા

[01:28.00]

وَ اِلَيْكَ اَنَبْتُ فَارْحَمْنِيْ

વ એલયક અનબ્તો ફરહમ્ની

અને હું ફક્ત તારી તરફ હાજર થયો છું તો તું મારી ઉપર રહેમ કર

[01:33.00]

وَ اِلَيْكَ الْمَصِيْرُ فَاغْفِرْ لِيْ

વ એલયક્લ મસીરો ફગ્ફીરલી

અને ફક્ત તારી તરફ જ પાછું ફરવાનું છે તો તું મને માફ કરી દે

[01:39.00]

وَ لَا تُسَوِّدْ وَجْهِيْ يَوْمَ تَسْوَدُّ وُجُوْهٌ وَّ تَبْيَضُّ وُجُوْهٌ

વ લા તોસવ્વીદ વજ્હી યવ્મ તસવદદો વોજુહુન વ તબયઝઝો વોજુહુન

અને જે દિવસે અમુક ચેહરાઓ કાળા હશે અને અમુક ચેહરાઓ સફેદ હશે તે દિવસે મારા ચેહરાને કાળો નહીં કરતો

[01:47.00]

اِنَّكَ اَنْتَ الْعَزِيْزُ الْحَكِيْمُ

ઈન્નક અન્તલ અઝીઝૂન હકીમ

ખરેખર તું ઇઝ્ઝત અને હિક્મતનો માલિક છે

[01:51.00]

وَ صَلِّ اللّٰهُمَّ عَلىٰ‏ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

વ સલ્લે અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહી

અય અલ્લાહ, રહમત નાઝિલ કર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર

[02:03.00]

وَ ارْحَمْنِيْ وَ تَجَاوَزْ عَنِّيْ

વ રહમની વ તજાવઝ અન્ની

અને મારી ઉપર રહેમ કર અને મને દરગુઝર કર

[02:07.00]

اِنَّكَ اَنْتَ الْغَفُوْرُ الرَّحِيْمُ

ઇન્નક અન્તલ ગફૂરુર રહીમ

કારણ કે ખરેખર તું જ બહુજ માફ કરવાવાળો અને ખુબજ દયાળુ છે

[02:13.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,