રમઝાન ની 8 (આંઠમી) રાતની દુઆ

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

اَللّٰهُمَّ هٰذَا شَهْرُكَ الَّذِيْ اَمَرْتَ فِيْهِ عِبَادَكَ بِالدُّعَاءِ

અલ્લાહુમ્મ હાઝા શહરોકલ્લઝી અમરત ફીહે એબાદક બિદદોઆએ

અય અલ્લાહ, આ તારો એ મહીનો છે કે જેમાં તેં તારા બંદાઓને દુઆ કરવાનો હુક્મ આપ્યો છે,

وَ ضَمِنْتَ لَهُمُ الْاِجَابَةَ

વ ઝમીનત લહોમૂલ એજાબત

અને તેઓની દુઆઓને ચોક્કસ કબૂલ કરવાની ખાતરી આપી છે

وَ قُلْتَ‏ وَ اِذَا سَاَلَكَ عِبَادِيْ عَنِّيْ فَاِنِّيْ قَرِيْبٌ

વ કુલત વ એઝા સઅલક એબાદી અન્ની ફ ઈન્ની કરીબુન

અને તે ફરમાવ્યું છે કે “(અય રસૂલ સ.અ.વ.) જયારે મારા બંદાઓ તને મારા વિશે પૂછે તો (કહી દો કે) હું તેનાથી ખુબજ નજિક છું

اُجِيْبُ دَعْوَةَ الدَّاعِ اِذَا دَعَانِ

ઓજીબો દઅવતદદાએ એઝા દઆને

જયારે તેઓમાંથી કોઈ દુઆ માંગે છે, તો હું તેઓની દુઆઓને કબૂલ કરું છું”

فَاَدْعُوْكَ يَا مُجِيْبَ دَعْوَةِ الْمُضْطَرِّ

ફદઉક યા મોજીબ દઅવતિલ મુઝતરરીન

તો હું તારી પાસે દુઆ માંગુ છું અય બેચૈન લોકોની દુઆઓને કબૂલ કરનાર

وَ يَا كَاشِفَ السُّوْءِ عَنِ الْمَكْرُوْبِ‏

વ યા કાશેફસ્સુએ અનિલ મકરૂબીન

અને પરેશાન લોકોની પરેશાનીઓને દૂર કરનાર

وَ يَا جَاعِلَ اللَّيْلِ سَكَنًا

વ યા જાએલલ લય્લ સકનવ

અને રાતને સુકૂન દેનાર બનાવવાવાળા

وَ يَا مَنْ لَا يَمُوْتُ

વ યા મન લા યમુતો

અય તે ઝાત કે જેની માટે મૌત નથી

اِغْفِرْ لِمَنْ يَمُوْتُ

ઈગીફર લમય યમુતો

તુ તેને માફ કર કે જેને મૌત આવવાની છે

قَدَّرْتَ وَ خَلَقْتَ وَ سَوَّيْتَ ، فَلَكَ الْحَمْدُ

કદદરત વ ખલકત વ સવ્વયત ફ્લક્લ હમ્દો

તેં જ કુદરત આપી, તેં જ પૈદા કર્યા, અને તેં જ પરિપૂર્ણ કર્યા તો ફક્ત તારી માટે જ બધા વખાણ છે

اَطْعَمْتَ وَ سَقَيْتَ وَ اٰوَيْتَ وَ رَزَقْتَ فَلَكَ الْحَمْدُ

અતઅમ્ત વ સકયત વ આવયત વ રઝક્ત ફલકલ હમ્દો

તેં જ ખવરાવ્યું, તેં જ પિવરાવ્યું, તેં જ આશરો આપ્યો, અને તેં જ મને રોઝી આપી તો ફક્ત તારી માટે જ બધા વખાણ છે

اَسْاَلُكَ اَنْ تُصَلِّيَ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ فِي اللَّيْلِ اِذَا يَغْشىٰ

અસઅલોક અન તોસલ્લેય અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ ફીલ લયલે એઝા યગશા

હું તારી પાસે સવાલ કરું છું કે હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર રાત્રિમાં કે જયારે (તે દરેક વસ્તુ ને) ઢાંકી દે છે

وَ فِي النَّهَارِ اِذَا تَجَلّٰ

વ ફીન્નહારે એઝા તજલ્લા

અને દિવસમાં કે જયારે તે પ્રકાશિત થાય છે

وَ فِي الْاٰخِرَةِ وَ الْاُوْلىٰ

વ ફીલ આખેરતે વલ ઉલા

અને દુનિયામાં અને આખેરતમાં

وَ اَنْ تَكْفِيَنِيْ ما اَهَمَّنِيْ وَ تَغْفِرَ لِيْ

વ અન તફકેય ની મા અહમ્મની વ તગ્ફેરલી

અને મારા બધા જ જરૂરી કાર્યોમાં મારી માટે પૂરતો થઇ જા, અને મને માફ કરી દે

اِنَّكَ اَنْتَ الْغَفُوْرُ الرَّحِيْمُ

ઇન્નક અન્તલ ગફૂરુર રહીમ

કારણ કે ખરેખર ફક્ત તું જ સૌથી મહાન માફ કરવાવાળો અને ખુબજ દયાળુ છે

[00:03.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:08.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસમિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:15.00]

اَللّٰهُمَّ هٰذَا شَهْرُكَ الَّذِيْ اَمَرْتَ فِيْهِ عِبَادَكَ بِالدُّعَاءِ

અલ્લાહુમ્મ હાઝા શહરોકલ્લઝી અમરત ફીહે એબાદક બિદદોઆએ

અય અલ્લાહ, આ તારો એ મહીનો છે કે જેમાં તેં તારા બંદાઓને દુઆ કરવાનો હુક્મ આપ્યો છે,

[00:23.00]

وَ ضَمِنْتَ لَهُمُ الْاِجَابَةَ

વ ઝમીનત લહોમૂલ એજાબત

અને તેઓની દુઆઓને ચોક્કસ કબૂલ કરવાની ખાતરી આપી છે

[00:28.00]

وَ قُلْتَ‏ وَ اِذَا سَاَلَكَ عِبَادِيْ عَنِّيْ فَاِنِّيْ قَرِيْبٌ

વ કુલત વ એઝા સઅલક એબાદી અન્ની ફ ઈન્ની કરીબુન

અને તે ફરમાવ્યું છે કે “(અય રસૂલ સ.અ.વ.) જયારે મારા બંદાઓ તને મારા વિશે પૂછે તો (કહી દો કે) હું તેનાથી ખુબજ નજિક છું

[00:40.00]

اُجِيْبُ دَعْوَةَ الدَّاعِ اِذَا دَعَانِ

ઓજીબો દઅવતદદાએ એઝા દઆને

જયારે તેઓમાંથી કોઈ દુઆ માંગે છે, તો હું તેઓની દુઆઓને કબૂલ કરું છું”

[00:46.00]

فَاَدْعُوْكَ يَا مُجِيْبَ دَعْوَةِ الْمُضْطَرِّ

ફદઉક યા મોજીબ દઅવતિલ મુઝતરરીન

તો હું તારી પાસે દુઆ માંગુ છું અય બેચૈન લોકોની દુઆઓને કબૂલ કરનાર

[00:52.00]

وَ يَا كَاشِفَ السُّوْءِ عَنِ الْمَكْرُوْبِ‏

વ યા કાશેફસ્સુએ અનિલ મકરૂબીન

અને પરેશાન લોકોની પરેશાનીઓને દૂર કરનાર

[00:56.00]

وَ يَا جَاعِلَ اللَّيْلِ سَكَنًا

વ યા જાએલલ લય્લ સકનવ

અને રાતને સુકૂન દેનાર બનાવવાવાળા

[00:59.00]

وَ يَا مَنْ لَا يَمُوْتُ

વ યા મન લા યમુતો

અય તે ઝાત કે જેની માટે મૌત નથી

[01:03.00]

اِغْفِرْ لِمَنْ يَمُوْتُ

ઈગીફર લમય યમુતો

તુ તેને માફ કર કે જેને મૌત આવવાની છે

[01:07.00]

قَدَّرْتَ وَ خَلَقْتَ وَ سَوَّيْتَ ، فَلَكَ الْحَمْدُ

કદદરત વ ખલકત વ સવ્વયત ફ્લક્લ હમ્દો

તેં જ કુદરત આપી, તેં જ પૈદા કર્યા, અને તેં જ પરિપૂર્ણ કર્યા તો ફક્ત તારી માટે જ બધા વખાણ છે

[01:17.00]

اَطْعَمْتَ وَ سَقَيْتَ وَ اٰوَيْتَ وَ رَزَقْتَ فَلَكَ الْحَمْدُ

અતઅમ્ત વ સકયત વ આવયત વ રઝક્ત ફલકલ હમ્દો

તેં જ ખવરાવ્યું, તેં જ પિવરાવ્યું, તેં જ આશરો આપ્યો, અને તેં જ મને રોઝી આપી તો ફક્ત તારી માટે જ બધા વખાણ છે

[01:27.00]

اَسْاَلُكَ اَنْ تُصَلِّيَ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ فِي اللَّيْلِ اِذَا يَغْشىٰ

અસઅલોક અન તોસલ્લેય અલા મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ ફીલ લયલે એઝા યગશા

હું તારી પાસે સવાલ કરું છું કે હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર રાત્રિમાં કે જયારે (તે દરેક વસ્તુ ને) ઢાંકી દે છે

[01:40.00]

وَ فِي النَّهَارِ اِذَا تَجَلّٰ

વ ફીન્નહારે એઝા તજલ્લા

અને દિવસમાં કે જયારે તે પ્રકાશિત થાય છે

[01:45.00]

وَ فِي الْاٰخِرَةِ وَ الْاُوْلىٰ

વ ફીલ આખેરતે વલ ઉલા

અને દુનિયામાં અને આખેરતમાં

[01:50.00]

وَ اَنْ تَكْفِيَنِيْ ما اَهَمَّنِيْ وَ تَغْفِرَ لِيْ

વ અન તફકેય ની મા અહમ્મની વ તગ્ફેરલી

અને મારા બધા જ જરૂરી કાર્યોમાં મારી માટે પૂરતો થઇ જા, અને મને માફ કરી દે

[01:57.00]

اِنَّكَ اَنْتَ الْغَفُوْرُ الرَّحِيْمُ

ઇન્નક અન્તલ ગફૂરુર રહીમ

કારણ કે ખરેખર ફક્ત તું જ સૌથી મહાન માફ કરવાવાળો અને ખુબજ દયાળુ છે

[02:04.00]