بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
يَا صَرِيْخَ الْمُسْتَصْرِخِيْنَ
યા સરીખલ મુસ્તસરેખીન
અય ફરિયાદ કરવાવાળાઓની ફરિયાદે પહોંચનાર
وَ يَا مُفَرِّجَ كَرْبِ الْمَكْرُوْبِيْنَ
વ યા મોફરેજ કરબીલ મકરુબીન
અય દુઃખીઓના દુઃખને દૂર કરનાર
وَ يَا مُجِيْبَ دَعْوَةِ الْمُضْطَرِّيْنَ
વ યા મોજીબ દઅવતિલ મુઝતરીન
અને અય પરેશાન લોકોની દુઆઓને સાંભળનાર
وَ يَا كَاشِفَ الْكَرْبِ الْعَظِيْمِ
વ યા કાશેફ્લ કરબિલ અઝીમ
અને અય મોટી મોટી તકલીફોને દૂર કરનાર
يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
યા અરહમર રાહેમીન
અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર
صَلِّ عَلى مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહી
હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
وَ اكْشِفْ كَرْبِيْ وَ هَمِّيْ وَ غَمِّيْ
વકશિફ કરબી વ હ્મ્મી વ ગમ્મી
અને મારી પરેશાની, મારા ગમ અને મારા દુઃખને દૂર કરી દે
فَاِنَّہٗ لَا يَكْشِفُ ذٰلِكَ غَيْرُكَ
ફઇન્નહુ લા યકશેફો ઝાલેક ગયરોક
કારણ કે બીજું કોઈ નથી જે આ બધી વસ્તુને મારીથી દૂર કરે,
وَ تَقَبَّلْ صَوْمِيْ وَ اقْضِ لِيْ حَوَائِجِيْ
વ તકબ્બલ સવ્મી વક્ઝેલી હવાએજી
અને મારા રોઝાને કબૂલ કર, અને મારી હાજતોને પૂરી કર
وَ ابْعَثْنِيْ عَلىَ الْاِيْمَانِ بِكَ
વબઅસની અલલ ઈમાને બેક
અને મને કબરમાંથી ઉઠાડજે તારી ઉપર ઈમાનની સાથે
وَ التَّصْدِيْقِ بِكِتَابِكَ وَ رَسُوْلِكَ
વતસદીક બેકેતાબેક વ રસુલેક
અને તારા રસૂલ (સ.અ.વ.) અને તારી કિતાબની સચ્ચાઈના સ્વીકારની સાથે,
وَ حُبِّ الْاَئِمَّةِ الْمَهْدِيِّيْنَ
વ હુબ્બીલ અઈમ્મતિલ મહદીય્યીન
અને હિદાયત પામેલા ઈમામોની મુહબ્બતની સાથે
ولِي الْاَمْرِ الَّذِيْنَ اَمَرْتَ بِطَاعَتِهِمْ
વલીલ અમિરલ લઝીન અમરત બે તાઅતેહિમ
કે જેઓ ઉલિલ અમ્ર છે કે જેની ઇતાઅત અને તાબેદારીનો તેં હુક્મ આપેલો છે
فَانِّيْ قَدْ رَضِيْتُ بِهِمْ اَئِمَّةً
ફ ઇન્ની કદ રઝીતો બેહિમ અઈમ્મતન
ખરેખર અમે અમારા ઈમામોની ઇમામતથી રાજી છીએ
اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહી
અય અલ્લાહ, તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
وَ اَدْخِلْنِيْ فِيْ كُلِّ خَيْرٍ اَدْخَلْتَ فِيْهِ مُحَمَّدًا وَّ اٰلَ مُحَمَّدٍ
વદખિલની ફી કુલ્લે ખયરીન અદખલત ફીહે મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ
અને મને પણ તે દરેક નેકીઓ અતા કર કે જે બધી નેકીઓને તેં હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદને અતા કરી અને મને તેઓની સાથે દુનિયા અને આખેરતમાં શામિલ કર તથા મને તારા નજીકના બંદાઓમાં શામિલ કર

અને અય અલ્લાહ, તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
وَّ تَقَبَّلْ صَلَاتِيْ وَ صَوْمِيْ وَ نُسُكِيْ، فِيْ هٰذَا الشَّهْرِ الْمُفْتَرَضِ عَلَيْنَا صِيَامَہٗ
વ તકબ્બલ સલાતી વ સવ્મી વ નોસોકી ફી હાઝાશશહરે મુફતરઝે અલયના સેયામહુ
અને આ મહીનામાં - કે જેના રોઝાઓને તેં અમારી ઉપર વાજિબ કર્યા છે - મારી નમાઝને, મારા રોઝાને અને મારા તમામ આમાલને કબૂલ કર
وَ ارْزُقْنِيْ فِيْهِ مَغْفِرَتَكَ وَ رَحْمَتَكَ
વરઝૂકની ફીહે મગફેરતક વ રહમતક
અને મને આ મહીનામાં તારી મગફેરત અને તારી રહમત અતા કર
يَا اَرْحَمَ الرَّاحِمِيْ

[00:03.00]
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
[00:08.00]
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બિસમિલ્લાહિર રહમાનીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.
[00:15.00]
يَا صَرِيْخَ الْمُسْتَصْرِخِيْنَ
યા સરીખલ મુસ્તસરેખીન
અય ફરિયાદ કરવાવાળાઓની ફરિયાદે પહોંચનાર
[00:19.00]
وَ يَا مُفَرِّجَ كَرْبِ الْمَكْرُوْبِيْنَ
વ યા મોફરેજ કરબીલ મકરુબીન
અય દુઃખીઓના દુઃખને દૂર કરનાર
[00:23.00]
وَ يَا مُجِيْبَ دَعْوَةِ الْمُضْطَرِّيْنَ
વ યા મોજીબ દઅવતિલ મુઝતરીન
અને અય પરેશાન લોકોની દુઆઓને સાંભળનાર
[00:26.00]
وَ يَا كَاشِفَ الْكَرْبِ الْعَظِيْمِ
વ યા કાશેફ્લ કરબિલ અઝીમ
અને અય મોટી મોટી તકલીફોને દૂર કરનાર
[00:31.00]
يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ
યા અરહમર રાહેમીન
અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર
[00:35.00]
صَلِّ عَلى مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહી
હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
[00:45.00]
وَ اكْشِفْ كَرْبِيْ وَ هَمِّيْ وَ غَمِّيْ
વકશિફ કરબી વ હ્મ્મી વ ગમ્મી
અને મારી પરેશાની, મારા ગમ અને મારા દુઃખને દૂર કરી દે
[00:50.00]
فَاِنَّہٗ لَا يَكْشِفُ ذٰلِكَ غَيْرُكَ
ફઇન્નહુ લા યકશેફો ઝાલેક ગયરોક
કારણ કે બીજું કોઈ નથી જે આ બધી વસ્તુને મારીથી દૂર કરે,
[00:55.00]
وَ تَقَبَّلْ صَوْمِيْ وَ اقْضِ لِيْ حَوَائِجِيْ
વ તકબ્બલ સવ્મી વક્ઝેલી હવાએજી
અને મારા રોઝાને કબૂલ કર, અને મારી હાજતોને પૂરી કર
[01:00.00]
وَ ابْعَثْنِيْ عَلىَ الْاِيْمَانِ بِكَ
વબઅસની અલલ ઈમાને બેક
અને મને કબરમાંથી ઉઠાડજે તારી ઉપર ઈમાનની સાથે
[01:04.00]
وَ التَّصْدِيْقِ بِكِتَابِكَ وَ رَسُوْلِكَ
વતસદીક બેકેતાબેક વ રસુલેક
અને તારા રસૂલ (સ.અ.વ.) અને તારી કિતાબની સચ્ચાઈના સ્વીકારની સાથે,
[01:11.00]
وَ حُبِّ الْاَئِمَّةِ الْمَهْدِيِّيْنَ
વ હુબ્બીલ અઈમ્મતિલ મહદીય્યીન
અને હિદાયત પામેલા ઈમામોની મુહબ્બતની સાથે
[01:15.00]
ولِي الْاَمْرِ الَّذِيْنَ اَمَرْتَ بِطَاعَتِهِمْ
વલીલ અમિરલ લઝીન અમરત બે તાઅતેહિમ
કે જેઓ ઉલિલ અમ્ર છે કે જેની ઇતાઅત અને તાબેદારીનો તેં હુક્મ આપેલો છે
[01:22.00]
فَانِّيْ قَدْ رَضِيْتُ بِهِمْ اَئِمَّةً
ફ ઇન્ની કદ રઝીતો બેહિમ અઈમ્મતન
ખરેખર અમે અમારા ઈમામોની ઇમામતથી રાજી છીએ
[01:26.00]
اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહી
અય અલ્લાહ, તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
[01:37.00]
وَ اَدْخِلْنِيْ فِيْ كُلِّ خَيْرٍ اَدْخَلْتَ فِيْهِ مُحَمَّدًا وَّ اٰلَ مُحَمَّدٍ
વદખિલની ફી કુલ્લે ખયરીન અદખલત ફીહે મોહમ્મદીવ વ આલે મોહમ્મદીવ
અને મને પણ તે દરેક નેકીઓ અતા કર કે જે બધી નેકીઓને તેં હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદને અતા કરી અને મને તેઓની સાથે દુનિયા અને આખેરતમાં શામિલ કર તથા મને તારા નજીકના બંદાઓમાં શામિલ કર
[01:56.00]
اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીવ વ આલેહી
અને અય અલ્લાહ, તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઔલાદ ઉપર રહમત નાઝિલ કર
[02:07.00]
وَّ تَقَبَّلْ صَلَاتِيْ وَ صَوْمِيْ وَ نُسُكِيْ، فِيْ هٰذَا الشَّهْرِ الْمُفْتَرَضِ عَلَيْنَا صِيَامَہٗ
વ તકબ્બલ સલાતી વ સવ્મી વ નોસોકી ફી હાઝાશશહરે મુફતરઝે અલયના સેયામહુ
અને આ મહીનામાં - કે જેના રોઝાઓને તેં અમારી ઉપર વાજિબ કર્યા છે - મારી નમાઝને, મારા રોઝાને અને મારા તમામ આમાલને કબૂલ કર
[02:19.00]
وَ ارْزُقْنِيْ فِيْهِ مَغْفِرَتَكَ وَ رَحْمَتَكَ
વરઝૂકની ફીહે મગફેરતક વ રહમતક
અને મને આ મહીનામાં તારી મગફેરત અને તારી રહમત અતા કર
[02:23.00]
يَا اَرْحَمَ الرَّاحِمِيْ
યા અરહમર રાહેમીન
અય રહેમ કરવાવાળાઓ માં સૌથી વધારે રહેમ કરનાર
[02:28.00]