بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
اَللّٰهُمَّ اَنْتَ السَّمِيْعُ الْعَلِيْمُ
અલ્લાહુમ્મ અન્તસ્સમીઉલ અલીમો
અય અલ્લાહ, તું જ બધું સાંભળનાર અને બધું જાણનાર છે
وَ اَنْتَ الْوَاحِدُ الكَرِيْمُ
વ અનતલ વાહેદુલ કરીમો
અને તું જ એકમાત્ર અને ઉદાર છે
وَ اَنْتَ الْاِلٰهُ الصَّمَدُ
અને તું જ બેનિયાઝ અલ્લાહ છે
વ અન્તલ ઈલાહુસસમદો
رَفَعْتَ السَّمٰوَاتِ بِقُدْرَتِكَ
રફઅતસ્સમાવાતે બે કુદરતેક
તારી કુદરતથી તેં આસમાનોને બુલન્દ કર્યા
وَ دَحَوْتَ الْاَرْضَ بِعِزَّتِكَ
વ દહવતલ અરઝ બેઈઝઝતેક
અને તારી ઇઝ્ઝતથી ઝમીનને પાથરી
وَ اَنْشَأْتَ السَّحَابَ بِوَحْدَانِيَّتِكَ
વ અન્શઅતસ્સહાબ બેવહદાનીય્યતેક
અને તારી એક્યતાથી વાદળોને પૈદા કર્યા
وَ اَجْرَيْتَ الْبِحَارَ بِسُلْطَانِكَ
વ અજરય્તલ બેહાર બેસુલ્તાનેક
અને તારી કુવ્વત થકી દરિયાઓને વહેતા કર્યા
يَا مَنْ سَبَّحَتْ لَهُ الْحِيْتَانُ فِي الْبُحُوْرِ وَ السِّبَاعُ فِي الْفَلَوَاتِ
યામન સબ્બહત લહુલ હીતાનો ફિલ્બોહૂરે વસ્સેબાઓ ફિલ્ફલવાતે
અય તે કે જેની માટે દરિયાઓમાં માછલીઓ અને જંગલોમાં જાનવરો તસ્બીહ કરે છે
يَا مَنْ لَا یَخْفىٰ عَلَيْهِ خَافِيَةٌ فِي السَّمٰوَاتِ السَّبْعِ وَ الاَرَضِيْنَ السَّبْعِ
યામલ લા યખ્ફા અલય્હે ખાફેયતુન ફિસ્સમાવાતીસ્સબએ વલ અરઝીનસસુફલા
અય તે કે જેનાથી સાત આસમાનો અને સાત ઝમીનોમાં કોઈ છુપી વસ્તુ પણ છુપાયેલી નથી
يَا مَنْ يُسَبِّحُ لَهُ السَّمٰوَاتُ السَّبْعُ وَ الْاَرَضُوْنَ السَّبْعُ وَ مَا فِيْهِنَّ
યામન તોસબ્બહો લહુસ્સમાવાતો વમન ફીહિન્ન વલ અરઝૂનસ્સબ્ઓ વમન ફીહિન્ન
અય તે કે સાત આસમાનો અને સાત ઝમીનો અને જે કાંઈ પણ તેમાં છે, તેની તસ્બીહ કરે છે
يَا مَنْ لَا يَمُوْتُ وَ لَا يَبْقىٰ اِلَّا وَجْهُهُ الْجَلِيْلُ الْجَبَّارُ
યા મલ લા યમૂતો વલા યબ્કા ઈલ્લા વજહોહુલ જલીલુલ જબ્બારો
થીઅય તે કે જેની માટે મૌત નથી, અને મહાન કુદરતવાળી તેની ઝાત સિવાય બીજું કોઈ બાકી રેહનાર નથી
صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّ اٰلِہٖ
સલ્લે અલા મોહમ્મદિન વઆલેહી
તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની ઔલાદ ઉપર રેહમત નાઝિલ
وَ اغْفِرْ لِيْ وَ ارْحَمْنِيْ، وَ اعْفُ عَنِّيْ
વગ્ફીરલી વરહમ્ની વઅફોઅન્ની
કર અને મને માફ કર, અને મારી ઉપર રહેમ કર, અને મને દરગુઝર કર
اِنَّكَ اَنْتَ الْغَفُوْرُ الرَّحِيْمُ
ઈન્નકલ ગફૂરુર રહીમ.
કે ખરેખર ફક્ત તું જ બહુજ માફ કરનાર અને ખુબજ દયાળુ છે